________________
અધ્યાય ૧-સૂત્ર ૩૪-૩૫
મિથ્યાદષ્ટિવાળા આત્મા રાગદ્વેષની તીવ્રતા અને આત્મા વિષેના અજ્ઞાનને લીધે પેતાના વિશાળ જ્ઞાનરાશિના ઉપયાગ પણ ફક્ત સાંસારિક વાસનાની પુષ્ટિમાં કરે છે, એથી એના જ્ઞાનને અજ્ઞાન કહે છે. એનાથી ઊલટુ· સમ્યગ્દષ્ટિવાળા આત્મા રાગદ્વેષની તીવ્રતા ન હેાવાથી અને આત્મજ્ઞાન હાવાથી પોતાના થોડા પણ લૌકિક જ્ઞાનના ઉપયોગ આત્માની તૃપ્તિમાં કરે છે; એથી એના જ્ઞાનને જ્ઞાન કહે છે. આનુ નામ આધ્યાત્મિક દૃષ્ટિ. [ ૩૨-૩૩ ] હવે નયના ભેદો કહે છે :
नैगमसंग्रह व्यवहारर्जुसूत्रशब्दा नयाः । ३४ । आद्यशब्दौ द्वित्रिभेदौ । ३५ ।
અને શબ્દ
નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋનુસૂત્ર
એ પાંચ નય છે.
૬૩
આદ્ય એટલે નગમના એ અને શબ્દના ત્રણ ભેદ છે.
નયના ભેદોની સંખ્યા વિષે કાઈ એક જ પરંપરા નથી. એની ત્રણ પરપરાએ જોવામાં આવે છે, એક પરંપરા સીધી રીતે પહેલેથી જ સાત ભેદો વર્ણવે છે. જેમ કે: ૧. નૈગમ ૨. સંગ્રહ ૩. વ્યવહાર ૪. ઋજુસૂત્ર પ. શબ્દ ૬. સમભિરૂઢ અને ૭. એવભૂત. આ પર પરા આગમામાં અને દિગંબરીય ગ્રંથામાં છે. બીજી પરંપરા સિદ્ધસેન દિવાકરની છે. તેનૈગમને છેાડી બાકીના છ ભેદો સ્વીકારે છે. ત્રીજી પરંપરા પ્રસ્તુત સૂત્રેા અને તેના ભાષ્યમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org