________________
અધ્યાય ૧ – સૂત્ર ૩૪-૩૫
$&
કાંઇ પણ વિશેષતા તરફ જ ધ્યાન ન જાય અને માત્ર પાણી પાણી તરફ ધ્યાન જાય, ત્યારે તે માત્ર પાણીના સામાન્ય વિચાર કહેવાય; અને તે જ, પાણી વિષે દ્રવ્યાકિનય છે. આથી ઊલટુ જ્યારે રંગ, સ્વાદ વગેરે વિશેષતાએ તરફ ધ્યાન જાય, ત્યારે તે વિચાર પાણીની વિશેષતાઓને હાવાથી તેને પાણી વિષે પયાકિનય કહી શકાય. જેમ પાણી તેમ જ શ્રીજી ભૌતિક વસ્તુઓમાં પણ એ જ પ્રમાણે ધટાવી શકાય. જુદા જુદા સ્થળ ઉપર ફેલાયેલ એક જાતની પાણી જેવી આજી અનેક વસ્તુ વિષે જેમ સામાન્યગામી અને વિશેષગામી વિચારા સંભવે છે, તેમ જ ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રિકાળરૂપ અપાર પટ ઉપર પથરાયેલ ક્રાઈ એક જ આત્માદિ વસ્તુ વિષે સામાન્યગામી અને વિશેષગામી વિચાર સંભવે છે. કાળ અને અવસ્થાભેદોનાં ચિત્રો તરફ ધ્યાન ન આપતાં માત્ર શુદ્ધ ચેતના તરફ ધ્યાન અપાય ત્યારે તે, તે વિષયને દ્રવ્યાર્થિ કનય કહેવાય અને એ ચેતના ઉપરની દેશકાળાદિકૃત વિવિધ દશાએ તરફ ધ્યાન જાય ત્યારે તે, તે વિષયને પર્યાયાકિનય સમજવા.
વિશેષ મેવોનું સ્વરૂપ : ૧. જે વિચાર, લૌકિક રૂઢિ અને લૌકિક સંસ્કારના અનુસરણમાંથી જન્મે છે, તે નૈનમનચ.
૨. જે વિચાર જુદી જુદી અનેક પ્રકારની વસ્તુઓને અને અનેક વ્યક્તિને કોઈ પણ જાતના સામાન્ય તત્ત્વની ભૂમિકા ઉપર ગોઠવી એ બધાંને એકરૂપે સંકેલી લે છે તે संग्रहनय.
૩. જે વિચાર સામાન્ય તત્ત્વ ઉપર એકરૂપે ગાઠવાવાયેલી વસ્તુએના વ્યાવહારિક પ્રયેાજન પ્રમાણે ભેદ પાડે છે
-ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org