SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 1 – Sutra 34-35 When attention is not directed towards any specific qualities and is solely focused on water, then it is merely referred to as a general notion of water; and that is the essence of water in terms of its substance. Conversely, when attention is directed toward the qualities like color, taste, etc., it can be said that such contemplation on the special attributes of water leads to a specific conception of water. Just as with water, similar deductions can be made about tangible objects. In the same way that there can be general and specific thoughts about a type of water that is spread across different places, there can also be general and specific thoughts about the one eternal self, which is spread across the infinite framework of past, present, and future. When attention is placed on the pure consciousness without considering the variations of time and state, it is referred to as the substance of the subject; and when attention is given to the diverse conditions defined by time and place that arise from that consciousness, it can then be understood as a specific conception of that subject. Forms of Special Conception: 1. The thought that arises from following worldly traditions and worldly conditioning is called 'nainmanch.' 2. The thought that arranges various types of objects and individuals based on any common principle is termed 'sangrahanay.' 3. The thought that differentiates based on practical applications from the substances that have been unified under a common principle is referred to as 'vyavahar.'
Page Text
________________ અધ્યાય ૧ – સૂત્ર ૩૪-૩૫ $& કાંઇ પણ વિશેષતા તરફ જ ધ્યાન ન જાય અને માત્ર પાણી પાણી તરફ ધ્યાન જાય, ત્યારે તે માત્ર પાણીના સામાન્ય વિચાર કહેવાય; અને તે જ, પાણી વિષે દ્રવ્યાકિનય છે. આથી ઊલટુ જ્યારે રંગ, સ્વાદ વગેરે વિશેષતાએ તરફ ધ્યાન જાય, ત્યારે તે વિચાર પાણીની વિશેષતાઓને હાવાથી તેને પાણી વિષે પયાકિનય કહી શકાય. જેમ પાણી તેમ જ શ્રીજી ભૌતિક વસ્તુઓમાં પણ એ જ પ્રમાણે ધટાવી શકાય. જુદા જુદા સ્થળ ઉપર ફેલાયેલ એક જાતની પાણી જેવી આજી અનેક વસ્તુ વિષે જેમ સામાન્યગામી અને વિશેષગામી વિચારા સંભવે છે, તેમ જ ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રિકાળરૂપ અપાર પટ ઉપર પથરાયેલ ક્રાઈ એક જ આત્માદિ વસ્તુ વિષે સામાન્યગામી અને વિશેષગામી વિચાર સંભવે છે. કાળ અને અવસ્થાભેદોનાં ચિત્રો તરફ ધ્યાન ન આપતાં માત્ર શુદ્ધ ચેતના તરફ ધ્યાન અપાય ત્યારે તે, તે વિષયને દ્રવ્યાર્થિ કનય કહેવાય અને એ ચેતના ઉપરની દેશકાળાદિકૃત વિવિધ દશાએ તરફ ધ્યાન જાય ત્યારે તે, તે વિષયને પર્યાયાકિનય સમજવા. વિશેષ મેવોનું સ્વરૂપ : ૧. જે વિચાર, લૌકિક રૂઢિ અને લૌકિક સંસ્કારના અનુસરણમાંથી જન્મે છે, તે નૈનમનચ. ૨. જે વિચાર જુદી જુદી અનેક પ્રકારની વસ્તુઓને અને અનેક વ્યક્તિને કોઈ પણ જાતના સામાન્ય તત્ત્વની ભૂમિકા ઉપર ગોઠવી એ બધાંને એકરૂપે સંકેલી લે છે તે संग्रहनय. ૩. જે વિચાર સામાન્ય તત્ત્વ ઉપર એકરૂપે ગાઠવાવાયેલી વસ્તુએના વ્યાવહારિક પ્રયેાજન પ્રમાણે ભેદ પાડે છે -ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy