SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Tattvartha Sutra This is the transactional viewpoint. These three viewpoints arise from the substance and are based on the nature of the substance, hence they are referred to as the three substance-natures. Before explaining the earlier viewpoints, the author further clarifies the three viewpoints by giving examples. Due to the diversity of temporal and individual natures, there are many societal conventions and many types of practices derived from wise individuals. Therefore, the emerging nayas (views) from that give rise to various kinds, and examples can be envisioned similarly. For instance, if a person going to accomplish a task is asked, "Where are you going?" he may respond, "I am going to get an axe or going to fetch a pen." Even though the responder is truly going to fetch wood for the axe and ink for the pen, he gives the response mentioned above; and the questioner accepts the answer without objections. This is one instance. Similarly, when a monk is identified by the Brahmin class of the earlier stage, it is often accepted without questioning that this Brahmin is indeed a Shramana (ascetic). On Chaitra Shukla Navami or Trayodashi, the common people recognize the day as the birth anniversary of Ramachandra or Mahavira, having passed thousands of years ago, and celebrate it accordingly, which is also a type of convention. When certain individuals are engaged in combat, people often refer to that person as the combatant from their residence.
Page Text
________________ તત્ત્વાર્થ સૂત્ર તે વ્યવહારનય. આ ત્રણે નયના ઉદ્ગમ દ્રવ્યાર્થિ કની ભૂમિકામાં રહેલા છે તેથી એ ત્રણ દ્રવ્યાર્થિક પ્રકૃતિ' કહેવાય છે. ૧૦ પ્ર—આગળના નયેાની વ્યાખ્યા આપ્યા પહેલાં ઉપ રના ત્રણ નયને દાખલા આપી વધારે સ્પષ્ટ કરે, ઉદેશકાળના અને લેાકસ્વભાવના ભેદની વિવિધતાને લીધે લોકરૂઢિઓ તેમ જ તજ્જન્ય સંસ્કાર અનેક જાતના હેાય છે. તેથી તેમાંથી જન્મેલા નૈગમનય પણ અનેક પ્રકારના હાઈ તેના દાખલાઓ વિવિધ પ્રકારના મળી આવે છે, અને ખીજા પણ તેવા જ કલ્પી શકાય. કઈ કામ કરવાના સંકલ્પથી જતા કોઈ માણસને પૂછીએ કે તમે કયાં જા છે ? તે ઉત્તરમાં તે કહે છે કે, હું કુહાડો લેવા કે કલમ લેવા જાઉં છુ. આવા ઉત્તર આપનાર ખરી રીતે હજી કુહાડાના હાથા માટેનું લાકડું લેવા અને કલમ માટે ખરુ લેવા જતા હાય છે, ત્યારે પણ ઉપર પ્રમાણે જવાબ આપે છે; અને પૂછનાર એ ઉત્તર વગર વાંધે સમજી લે છે. આ એક લાઢિ છે. ન્યાત જાત છેાડી ભિક્ષુ અનેલ કાઈ વ્યક્તિને જ્યારે પૂર્વાશ્રમના બ્રાહ્મણ વર્ણથી ઓળખવામાં આવે છે ત્યારે પણ આ બ્રાહ્મણ શ્રમણ છે એ કથન વગર વાંધે સ્વીકારી લેવાય છે. ચૈત્ર શુકલ નવમી કે ત્રયેાદીનેા વિસ આવતાં, હજારો વર્ષ અગાઉ વ્યતીત થઈ ગયેલ રામચંદ્ર કે મહાવીરના જન્મદિવસ તરીકે લેાકા એ દિવસને એળખે છે, અને જન્મદિવસ માની તે પ્રમાણે વ્યવહાર કરે છે એ પણ એક જાતની લાકઢિ છે. જ્યારે કોઈ અમુક અમુક માણસા ટાળાબંધ થઈ લડતાં હાય ત્યારે લોકેા તે માણસેાતી નિવાસભૂમિને લડનાર તરીકે ઓળખાવતાં ઘણી વાર કહે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy