________________
તત્ત્વાર્થ સૂત્ર
તે વ્યવહારનય. આ ત્રણે નયના ઉદ્ગમ દ્રવ્યાર્થિ કની ભૂમિકામાં રહેલા છે તેથી એ ત્રણ દ્રવ્યાર્થિક પ્રકૃતિ' કહેવાય છે.
૧૦
પ્ર—આગળના નયેાની વ્યાખ્યા આપ્યા પહેલાં ઉપ રના ત્રણ નયને દાખલા આપી વધારે સ્પષ્ટ કરે,
ઉદેશકાળના અને લેાકસ્વભાવના ભેદની વિવિધતાને લીધે લોકરૂઢિઓ તેમ જ તજ્જન્ય સંસ્કાર અનેક જાતના હેાય છે. તેથી તેમાંથી જન્મેલા નૈગમનય પણ અનેક પ્રકારના હાઈ તેના દાખલાઓ વિવિધ પ્રકારના મળી આવે છે, અને ખીજા પણ તેવા જ કલ્પી શકાય. કઈ કામ કરવાના સંકલ્પથી જતા કોઈ માણસને પૂછીએ કે તમે કયાં જા છે ? તે ઉત્તરમાં તે કહે છે કે, હું કુહાડો લેવા કે કલમ લેવા જાઉં છુ. આવા ઉત્તર આપનાર ખરી રીતે હજી કુહાડાના હાથા માટેનું લાકડું લેવા અને કલમ માટે ખરુ લેવા જતા હાય છે, ત્યારે પણ ઉપર પ્રમાણે જવાબ આપે છે; અને પૂછનાર એ ઉત્તર વગર વાંધે સમજી લે છે. આ એક લાઢિ છે. ન્યાત જાત છેાડી ભિક્ષુ અનેલ કાઈ વ્યક્તિને જ્યારે પૂર્વાશ્રમના બ્રાહ્મણ વર્ણથી ઓળખવામાં આવે છે ત્યારે પણ આ બ્રાહ્મણ શ્રમણ છે એ કથન વગર વાંધે સ્વીકારી લેવાય છે. ચૈત્ર શુકલ નવમી કે ત્રયેાદીનેા વિસ આવતાં, હજારો વર્ષ અગાઉ વ્યતીત થઈ ગયેલ રામચંદ્ર કે મહાવીરના જન્મદિવસ તરીકે લેાકા એ દિવસને એળખે છે, અને જન્મદિવસ માની તે પ્રમાણે વ્યવહાર કરે છે એ પણ એક જાતની લાકઢિ છે. જ્યારે કોઈ અમુક અમુક માણસા ટાળાબંધ થઈ લડતાં હાય ત્યારે લોકેા તે માણસેાતી નિવાસભૂમિને લડનાર તરીકે ઓળખાવતાં ઘણી વાર કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org