SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 1 - Sutra 34-35 The soul with false understanding, due to the intensity of attachment and aversion and ignorance regarding the self, uses even the vast knowledge of the enlightened only to support worldly desires; hence, its knowledge is termed ignorance. Conversely, the soul with right understanding, without the intensity of attachment and aversion and possessing self-knowledge, utilizes even a small amount of worldly knowledge for the satisfaction of the self; hence, its knowledge is termed knowledge. This is known as spiritual vision. [32-33] Now, the divisions of the naya (point of view) are stated: Nayagam, Sangrah, Vyavahar, Rju Sutra, and Shabda are the five nayas. The first is the naya of Nagama, and there are three distinctions of words. There is no single tradition regarding the number of distinctions of naya. In one tradition, it is seen as three, while another tradition directly describes seven distinctions from the beginning, such as: 1. Nayagam 2. Sangrah 3. Vyavahar 4. Rju Sutra 5. Shabda 6. Samabhirudha and 7. Evabhuta. This tradition is found in Agama and Digambara texts. The second tradition is that of Siddhasena Divakara, which accepts six distinctions excluding Nayagam. The third tradition is found in the present sutras and their commentary.
Page Text
________________ અધ્યાય ૧-સૂત્ર ૩૪-૩૫ મિથ્યાદષ્ટિવાળા આત્મા રાગદ્વેષની તીવ્રતા અને આત્મા વિષેના અજ્ઞાનને લીધે પેતાના વિશાળ જ્ઞાનરાશિના ઉપયાગ પણ ફક્ત સાંસારિક વાસનાની પુષ્ટિમાં કરે છે, એથી એના જ્ઞાનને અજ્ઞાન કહે છે. એનાથી ઊલટુ· સમ્યગ્દષ્ટિવાળા આત્મા રાગદ્વેષની તીવ્રતા ન હેાવાથી અને આત્મજ્ઞાન હાવાથી પોતાના થોડા પણ લૌકિક જ્ઞાનના ઉપયોગ આત્માની તૃપ્તિમાં કરે છે; એથી એના જ્ઞાનને જ્ઞાન કહે છે. આનુ નામ આધ્યાત્મિક દૃષ્ટિ. [ ૩૨-૩૩ ] હવે નયના ભેદો કહે છે : नैगमसंग्रह व्यवहारर्जुसूत्रशब्दा नयाः । ३४ । आद्यशब्दौ द्वित्रिभेदौ । ३५ । અને શબ્દ નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋનુસૂત્ર એ પાંચ નય છે. ૬૩ આદ્ય એટલે નગમના એ અને શબ્દના ત્રણ ભેદ છે. નયના ભેદોની સંખ્યા વિષે કાઈ એક જ પરંપરા નથી. એની ત્રણ પરપરાએ જોવામાં આવે છે, એક પરંપરા સીધી રીતે પહેલેથી જ સાત ભેદો વર્ણવે છે. જેમ કે: ૧. નૈગમ ૨. સંગ્રહ ૩. વ્યવહાર ૪. ઋજુસૂત્ર પ. શબ્દ ૬. સમભિરૂઢ અને ૭. એવભૂત. આ પર પરા આગમામાં અને દિગંબરીય ગ્રંથામાં છે. બીજી પરંપરા સિદ્ધસેન દિવાકરની છે. તેનૈગમને છેાડી બાકીના છ ભેદો સ્વીકારે છે. ત્રીજી પરંપરા પ્રસ્તુત સૂત્રેા અને તેના ભાષ્યમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy