SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
According to the Tavaṭhasūtra, there are five foundational distinctions of thought, and then in the fifth, there are three distinctions: present, residing equally, and such-like. What is the significance of this? Different individuals may have one or many thoughts regarding one or multiple subjects. All these thoughts, when seen from an individual perspective, are unlimited. Therefore, since it is impossible to thoroughly grasp each thought individually, the proper course is to perform a concise or extensive analysis by representing them through the middle path. This representation means the classification of thoughts. Nayavāda refers to the examination of thought. In this discourse, it is not just about discussing thoughts due to their outcomes or subject matter, but primarily about investigating the root cause of the apparent contradictory thoughts which are in fact non-contradictory when truly observed. Thus, in short, we can define Nayavāda as a system that investigates the real non-contradictoriness at the root of seemingly opposing thoughts and coordinates such thoughts accordingly. For example, there are conflicting opinions on the subject of the soul. In some contexts, it is stated that "the soul is one," while in others it is stated that "there are many." One and many appear to be mutually contradictory. In such a situation, is this distinction real, and if it is not, what is its connection? Nayavāda has explored this and coordinated that from the perspective of the individual, the soul is many, but from the perspective of pure consciousness, it is one.
Page Text
________________ તવાથસૂત્ર તે પ્રમાણે નયના મૂળ પાંચ ભેદો અને પછી પાંચમા શબ્દનયન સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત એવા ત્રણ ભેદો છે. નોનું નિરૂપ ઘટે શું ?: કેઈ એક કે અનેક વસ્તુ વિષે એક જ કે અનેક મનુષ્ય અનેક પ્રકારના વિચાર કરે છે. એ બધા વિચારે વ્યક્તિરૂપે જોતાં અપરિમિત છે. તેથી તે બધાંનું એક એક લઈને ભાન કરવું અશક્ય હોવાથી તેનું અતિટૂંકાણ કે અતિલંબાણ છોડી મધ્યમ માર્ગે પ્રતિપાદન કરવું એ જ નાનું નિરૂપણ છે. તેનું નિરૂપણ એટલે વિચારોનું વર્ગીકરણ. નયવાદ એટલે વિચારની મીમાંસા. આ વાદમાં માત્ર વિચારનાં કારણે, તેનાં પરિણામે કે તેના વિષયની જ ચર્ચા નથી આવતી, પણ એમાં પરસ્પર વિરોધી દેખાતા અને છતાં વાસ્તવિક રીતે જોતાં અવિરેધી એવા વિચારના અવિરધીપણાના કારણનું ગવેષણ મુખ્યપણે હોય છે. તેથી ટૂંકામાં નયવાદની વ્યાખ્યા એમ આપી શકાય કે વિરોધી દેખાતા વિચારોના વાસ્તવિક અવિરધનું મૂળ તપાસનાર અને તેમ કરી તેવા વિચારોનો સમન્વય કરનાર શાસ્ત્ર. દાખલા તરીકે એક આત્માના જ વિષયમાં પરસ્પર વિરોધી મંતવ્ય મળે છે. ક્યાંક “આત્મા એક છે એવું કથન છે, તો ક્યાંક “અનેક છે એવું કથન છે. એકપણું અને અનેકપણું પરસ્પર વિરોધી દેખાય છે. એવી સ્થિતિમાં આ વિષેધ વાસ્તવિક છે કે નહિ અને જે વાસ્તવિક ન હોય તો તેની સંગતિ શી છે? એની શોધ નયવાદે કરીને એ સમન્વય કર્યો છે કે વ્યક્તિની દૃષ્ટિએ આત્મતત્વ અનેક છે, પણ શુદ્ધચૈતન્યની દૃષ્ટિએ તે એક જ છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy