SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ કર તત્ત્વાર્થ સૂત્ર એમ છે કે વિજ્ઞાન, સાહિત્ય આદિ વિષયો ઉપર અપૂ પ્રકાશ નાખનારા અને એના યથા નિર્ણય કરનારા બધા સમ્યગ્દષ્ટિ છે ? તેથી એ પ્રશ્ન થાય છે કે અધ્યાત્મશાસ્ત્રના પૂર્વોક્ત જ્ઞાન અજ્ઞાન સંબંધી સંકેતના શે! આધાર છે? ઉઆધ્યાત્મિક શાસ્ત્રના આધાર આધ્યાત્મિક દૃષ્ટિ છે; લૌકિક દૃષ્ટિ નથી. જીવ એ પ્રકારના છે ઃ કેટલાક મેાક્ષાભિમુખ અને કેટલાક સંસારાભિમુખ, મેાક્ષાભિમુખ આત્માઓમાં સમભાવની માત્રા અને આત્મવિવેક હાય છે, એથી તે પોતાના બધા જ્ઞાનને ઉપયાગ સમભાવની પુષ્ટિમાં જ કરે છે; સાંસારિક વાસનાની પુષ્ટિમાં નહિ એ કારણથી લૌકિક દૃષ્ટિએ એમનું જ્ઞાન ગમે તેટલું અલ્પ હાય તો પણ તે જ્ઞાન કહેવાય છે. એનાથી ઊલટું સંસારાભિમુખ આત્માઓનું જ્ઞાન ગમે તેટલું વિશાળ અને સ્પષ્ટ હાય છતાં તે સમભાવનુ પાષક ન હેાવાથી જેટલા પરિમાણમાં સાંસારિક વાસનાનું પોષક હાય છે એટલા પરિમાણમાં અજ્ઞાન કહેવાય છે. જેમ કોઈ ઉન્મત્ત મનુષ્ય સાનાને સેાનું અને લોઢાને લાહુ સમજી યથા જ્ઞાન મેળવી લે છે; પર ંતુ ઉન્માદના કારણથી તે સત્ય અસત્યને તફાવત જાણવામાં અસમર્થ હાય છે, આથી એનું સાચું જૂહુ બધું જ્ઞાન વિચારશૂન્ય અથવા અજ્ઞાન જ કહેવાય છે, તેમ સંસારાભિમુખ આત્મા ગમે તેટલા અધિક જ્ઞાનવાળા હાય છતાં એ આત્માના વિષયમાં આંધળા હાવાથી એનુ બધુ લૌકિક જ્ઞાન આધ્યાત્મિક દૃષ્ટિએ અજ્ઞાન જ છે. સારાંશ કે, ઉન્મત્ત મનુષ્યને અધિક આવે અને કદાચિત્ વસ્તુને યથા જાય તાયે એના ઉન્માદ વધ્યા જ કરે Jain Education International વિભૂતિ પણુ મળી મેધ પણ થઈ છે; એ રીતે જ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy