________________
૪૮
૧
એનિમિત્તઃ વિજ્યઃશેષજ્ઞળામ્ | ૨ | અવધિજ્ઞાન એ પ્રકારનુ છે.
એ એમાંથી ભવપ્રત્યય, નારક અને દેવાને થાય છે.
યથાક્ત નિમિત્તાથી ઉત્પન્ન થતું ( ક્ષયે પશમજન્ય અવધિજ્ઞાન છ પ્રકારનુ છે જે શેષ એટલે બાકી રહેલ તિયાઁચ તથા મનુષ્યને થાય છે.
તત્ત્વાર્થસૂત્ર
અવધિજ્ઞાનના ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એવા એ ભેદ થાય છે. જે અવધિજ્ઞાન જન્મતાંની સાથે જ પ્રગટ થાય છે, તે ‘ભવપ્રત્યય'; અર્થાત્ જેના આવિર્ભાવને માટે વ્રત, નિયમ આદિ અનુષ્ઠાનની અપેક્ષા નથી એવુ જન્મસિદ્ધ અધિજ્ઞાન ભવપ્રત્યય કહેવાય છે. અને જે અવધિજ્ઞાન જન્મસિદ્ધ નથી
કિન્તુ જન્મ લીધા બાદ વ્રત, નિયમ આદિ ગુણાના અનુષ્ઠાનના બળથી પ્રગટ થાય છે, તે ‘ગુણપ્રત્યય’ અથવા ક્ષયાપશમજન્ય કહેવાય છે.
પ્ર -શું ભવપ્રત્યય અવધિજ્ઞાન ક્ષયાપમ સિવાય જ
――
ઉત્પન્ન થાષ છે ?
ઉ
છે જ.
નહિ. એને માટે પણ ક્ષયેાપશમ તે અપેક્ષિત
૧. આ સૂત્રના સ્થાનમાં દિ॰ ગ્રંથેામાં ક્ષયોપાનિમિત્તઃ ષવિલ્પ: શેષાળાનૢ એવા પાઠ છે. આ પાઠમાં ક્ષયોરાનિમિત્તઃ એટલેા જે અંશ છે તે શ્વે॰ ગ્રામાં ભાષ્યરૂપે છે, જેમ કે, यथोक्तनिमित्तः क्षयोपशमनिमित्त इत्यथः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org