________________
૪૭.
અધ્યાય ૧-સૂત્ર ૧- છે, અને અધિકારી ગ્ય ન હોય, તે તે આધ્યાત્મિક કોટિનાં શાથી પણ પિતાને નીચે પાડે છે. છતાં વિષય અને પ્રણેતાની લેગ્યતાની દૃષ્ટિએ લોકોત્તર શ્રતનું વિશેષત્વ અવશ્ય છે.
પ્ર – શ્રત એ જ્ઞાન છે તે પછી ભાષાત્મક શાસ્નેને અને જેના ઉપર તે લખાય છે તે કાગળ વગેરેને પણ શ્રુત કેમ કહે છે?
ઉ૦ – ઉપચારથી. મૂળમાં શ્રત તે જ્ઞાન જ છે, પરંતુ એવું જ્ઞાન પ્રકાશિત કરવાનું સાધન ભાષા છે, અને ભાષા પણ એવા જ્ઞાનથી જ ઉત્પન્ન થાય છે. કાગળ વગેરે પણ એ ભાષાને લિપિબદ્ધ કરી વ્યવસ્થિત રાખવાનું સાધન છે; આ કારણથી ભાષા અથવા કાગળ વગેરેને પણ ઉપચારથી બુત કહેવામાં આવે છે. (૨૦)
હવે અવધિજ્ઞાનના પ્રકાર અને તેના સ્વામી કહે છે:
द्विविधाऽवधि : तत्र भवप्रत्ययो नारकदेवानाम्२
_| ૨૬ | | ર૨
૧. શ્વે ગ્રંશેમાં આ સૂત્રની ઉપર “મવપ્રત્યયઃ પરામનિમિત્ત એટલું ભાષ્ય છે. પરંતુ દિ ગ્રંથમાં આ અંશ સૂત્રરૂપે નથી તે પણ ઉક્ત ભાગ સહિત આ અંશ સૂત્ર ૨૧ની ઉસ્થાનિકાના રૂપમાં “સર્વાર્થસિદ્ધિમાં મળે છે.
૨. આ સૂત્ર દિગંત્ર ગ્રંથમાં આ પ્રમાણે છે: માલ્યો वधिदेवनारकाणाम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org