SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭. અધ્યાય ૧-સૂત્ર ૧- છે, અને અધિકારી ગ્ય ન હોય, તે તે આધ્યાત્મિક કોટિનાં શાથી પણ પિતાને નીચે પાડે છે. છતાં વિષય અને પ્રણેતાની લેગ્યતાની દૃષ્ટિએ લોકોત્તર શ્રતનું વિશેષત્વ અવશ્ય છે. પ્ર – શ્રત એ જ્ઞાન છે તે પછી ભાષાત્મક શાસ્નેને અને જેના ઉપર તે લખાય છે તે કાગળ વગેરેને પણ શ્રુત કેમ કહે છે? ઉ૦ – ઉપચારથી. મૂળમાં શ્રત તે જ્ઞાન જ છે, પરંતુ એવું જ્ઞાન પ્રકાશિત કરવાનું સાધન ભાષા છે, અને ભાષા પણ એવા જ્ઞાનથી જ ઉત્પન્ન થાય છે. કાગળ વગેરે પણ એ ભાષાને લિપિબદ્ધ કરી વ્યવસ્થિત રાખવાનું સાધન છે; આ કારણથી ભાષા અથવા કાગળ વગેરેને પણ ઉપચારથી બુત કહેવામાં આવે છે. (૨૦) હવે અવધિજ્ઞાનના પ્રકાર અને તેના સ્વામી કહે છે: द्विविधाऽवधि : तत्र भवप्रत्ययो नारकदेवानाम्२ _| ૨૬ | | ર૨ ૧. શ્વે ગ્રંશેમાં આ સૂત્રની ઉપર “મવપ્રત્યયઃ પરામનિમિત્ત એટલું ભાષ્ય છે. પરંતુ દિ ગ્રંથમાં આ અંશ સૂત્રરૂપે નથી તે પણ ઉક્ત ભાગ સહિત આ અંશ સૂત્ર ૨૧ની ઉસ્થાનિકાના રૂપમાં “સર્વાર્થસિદ્ધિમાં મળે છે. ૨. આ સૂત્ર દિગંત્ર ગ્રંથમાં આ પ્રમાણે છે: માલ્યો वधिदेवनारकाणाम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy