SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
48 1 The cause is the superior knowledge arising from awareness. 2 Avadhi knowledge falls under this category. From it, one experiences worldly existence, hell, and celestial beings. The produced awareness arising from a cause (is classified into six types of knowledge that pertains to the residual existence of beings and humans). Tattvarthasutra The distinctions of avadhi knowledge are categorized as worldly experience and quality experience. The avadhi knowledge that manifests at the time of birth is termed 'worldly experience'; this refers to the knowledge that does not require vows, rules, etc., for its manifestation, and it is natural birth-acquired knowledge. Conversely, knowledge that is not birth-acquired but manifests after taking birth due to the performance of vows, rules, etc., is termed 'quality experience' or knowledge arising from the destructible and non-destructible aspects. Question: Does worldly experience avadhi knowledge arise apart from the destructible knowledge? Answer: Yes, it does. No, the destructible aspect is also essential for that. 1. In place of this verse, there are texts referring to ‘the cause of destruction’ as ‘the cause of purification’ in various scriptures. In this discourse, the portion concerning destructive cause is elaborately explained.
Page Text
________________ ૪૮ ૧ એનિમિત્તઃ વિજ્યઃશેષજ્ઞળામ્ | ૨ | અવધિજ્ઞાન એ પ્રકારનુ છે. એ એમાંથી ભવપ્રત્યય, નારક અને દેવાને થાય છે. યથાક્ત નિમિત્તાથી ઉત્પન્ન થતું ( ક્ષયે પશમજન્ય અવધિજ્ઞાન છ પ્રકારનુ છે જે શેષ એટલે બાકી રહેલ તિયાઁચ તથા મનુષ્યને થાય છે. તત્ત્વાર્થસૂત્ર અવધિજ્ઞાનના ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એવા એ ભેદ થાય છે. જે અવધિજ્ઞાન જન્મતાંની સાથે જ પ્રગટ થાય છે, તે ‘ભવપ્રત્યય'; અર્થાત્ જેના આવિર્ભાવને માટે વ્રત, નિયમ આદિ અનુષ્ઠાનની અપેક્ષા નથી એવુ જન્મસિદ્ધ અધિજ્ઞાન ભવપ્રત્યય કહેવાય છે. અને જે અવધિજ્ઞાન જન્મસિદ્ધ નથી કિન્તુ જન્મ લીધા બાદ વ્રત, નિયમ આદિ ગુણાના અનુષ્ઠાનના બળથી પ્રગટ થાય છે, તે ‘ગુણપ્રત્યય’ અથવા ક્ષયાપશમજન્ય કહેવાય છે. પ્ર -શું ભવપ્રત્યય અવધિજ્ઞાન ક્ષયાપમ સિવાય જ ―― ઉત્પન્ન થાષ છે ? ઉ છે જ. નહિ. એને માટે પણ ક્ષયેાપશમ તે અપેક્ષિત ૧. આ સૂત્રના સ્થાનમાં દિ॰ ગ્રંથેામાં ક્ષયોપાનિમિત્તઃ ષવિલ્પ: શેષાળાનૢ એવા પાઠ છે. આ પાઠમાં ક્ષયોરાનિમિત્તઃ એટલેા જે અંશ છે તે શ્વે॰ ગ્રામાં ભાષ્યરૂપે છે, જેમ કે, यथोक्तनिमित्तः क्षयोपशमनिमित्त इत्यथः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy