SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The Tattvarthasutra, the Vyavahara, the Nishitha, and the Rishibhashita, among other scriptures, fall under the categories of ang and abhyāṅga. Q. – The distinctions mentioned here pertain to the scriptures that systematically compile knowledge; so are the scriptures limited to these? A. – No, there are many scriptures that have existed, exist, will come into being, and will continue to emerge. All of them fall within the realm of scriptural knowledge. Here, only those are enumerated that primarily support Jain governance. However, many other scriptures have been created and are being created, and all of these should be included in the ang and abhyāṅga. The scriptures that are forming and have formed should be composed with pure intellect and appropriate understanding. Q. – Do the various scientific texts and works like poetry and dramas created today also qualify as scripture? A. – Certainly, they are considered scripture. Q. – Therefore, since they are scripture, can they also be useful for salvation? A. – Whether they are useful for liberation or not is not an inherent quality of any scripture; rather, it depends on the capability of the practitioner. A competent and earnest practitioner can make even the secular scriptures useful for liberation. 1. Everything that is said by the enlightened beings is termed Rishibhashita, such as the eighth Kapili chapter of the Uttaradhyayana, etc.
Page Text
________________ તત્વાર્થસૂત્ર વ્યવહાર, નિશીથ અને ઋષિભાષિત આદિ શાસ્ત્રોને અંગબાહ્યમાં સમાવેશ થાય છે. પ્ર. – આ જે ભેદ બતાવ્યા તે તો જ્ઞાનને વ્યવસ્થિત રૂપે સંગૃહીત કરવાવાળાં શાસ્ત્રોના ભેદ થયા; તો પછી શું શાસ્ત્રો આટલાં જ છે ? ઉ૦ –નહિ, શાસ્ત્ર અનેક હતાં, અનેક છે, અનેક બને છે અને આગળ પણ અનેક થશે. તે બધાં શ્રુતજ્ઞાનની અંદર જ આવી જાય છે. અહીંયાં ફક્ત એટલાં જ ગણાવ્યાં છે કે જેમના ઉપર પ્રધાનપણે જૈન શાસનને આધાર છે. પરંતુ બીજી અનેક શાસ્ત્ર બન્યાં છે અને બનતાં જાય છે એ બધાંને અંગબાહ્યમાં સમાવેશ કરી લેવો જોઈએ. ફક્ત બનેલાં અને બનતાં શાસ્ત્રો શુદ્ધ બુદ્ધિ અને સમભાવપૂર્વક રચાયેલા હોવાં જોઈએ. પ્ર. – આજકાલ જે વિવિધ વિજ્ઞાનવિષયક શાસ્ત્રો તથા કાવ્ય તથા નાટકાદિ લૌકિક વિષયના ગ્રંથ બને છે, તે પણ શું શ્રત કહેવાય ? ઉ૦ –- અવશ્ય, તે શ્રુત કહેવાય. - પ્રવ –– તો તે પછી એ પણ શ્રતજ્ઞાન હોવાથી મોક્ષને માટે ઉપયોગી થઈ શકે? - ઉ૦ – મેક્ષમાં ઉપયોગી થવું અગર ન થવું એ કઈ શાસ્ત્રનો નિયત સ્વભાવ નથી; પણ એનો આધાર અધિકારીની યોગ્યતા ઉપર છે. જે અધિકારી યોગ્ય અને મુમુક્ષુ હોય, તો લૌકિક શાસ્ત્રોને પણ મોક્ષ માટે ઉપયોગી બનાવી શકે ૧. પ્રત્યેકબુદ્ધ આદિ ઋષિઓએ કહેલું હોય છે તે ઋષિભાષિત. જેમ કે, ઉત્તરાધ્યયનનું આઠમું કપિલીય અધ્યયન વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy