SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 1 - Sutra 20 There are types of knowledge in the form of ‘Angakhadya’ and ‘Agapravishta’ in the scriptures. Among them, Angakhadya scripture is of various types such as Utkalik and Kaalik; and Agapravishta scripture is of the category of Aacharak, Sutrakritang, etc. What is the difference between Akhadya and Angaprivishta? In terms of the speaker's distinction. The knowledge revealed through Tirkara was accepted by the wise disciple Ganadhara and formulated in a twelve-fold manner. It is untainted. Observing the decline of intellect, behavior, and life due to the faults of time, for the benefit of all, the pure-intellect Acharya, after elaborating on various subjects from that twelve-fold knowledge, created the scriptures. Thus, the scriptures authored by the Ganadhara are Angaprivishta, and those authored by other Acharyas are Angakhadya. What ancient texts are mainly considered as various types of Agabhaaya? Aachara, Sutrakrit, Sthaan, Samvaya, Vyaakhya. The twelve are: Bhagavati Sutra, Jnattadhama Katha, Upasakadashadhyayan, Antakriddha, Anuttaraupapatikadasa, Prashnavyaakarana, Vipaksutra, and Drishtivad. Samayik, Chaturvishat Stava, Vandana, Pratikraman, Kayaotsarga, and Pratyakhyan are the six necessary as well as Dashavaikalika, Uttaradhyayan, Dashashrutaskandha, Kalpa.
Page Text
________________ અધ્યાય ૧-સૂત્ર ૨૦ ઉ —— ‘અંગખાદ્ય’, ‘અ’ગપ્રવિષ્ટ’ રૂપે શ્રુતજ્ઞાનના એ પ્રકાર - છે. એમાંથી અંગખાદ્ય શ્રુત ઉત્કાલિક, કાલિક એવા ભેદોથી અનેક પ્રકારનુ' છે; અને અ'ગપ્રવિષ્ટ શ્રુત આચારાંગ, સૂત્રકૃતાંગ આદિ રૂપે ખાર પ્રકારનુ છે. પ્ર અખાદ્ય અને અંગપ્રવિષ્ટના તફાવત કઈ અપેક્ષાએ છે? ઉ — મ વક્તાના ભેદની અપેક્ષાએ. તી કરા દ્વારા પ્રકાશિત જ્ઞાનને એમના પરમ બુદ્ધિમાન સાક્ષાત્ શિષ્ય ગણધરાએ ગ્રહણ કરી એ જ્ઞાનને દ્વાદશાંગી રૂપે સૂત્રબદ્ધ કર્યુ. તે અવિદ. અને સમયના દોષથી બુદ્ધિ, ખળ તેમ જ આયુષને ઘટતાં જોઈ સર્વસાધારણના હિતને માટે એ દ્વાદશાંગીમાંથી ભિન્ન ભિન્ન વિષયો ઉપર ગણધા પછીના શુદ્ધબુદ્ધિ આચાર્યએ જે શાસ્ત્રો રચ્યાં તે સઁગવાઘ. અર્થાત જે શાસ્ત્રના રચનાર ગણધર હેાય તે અંગપ્રવિષ્ટ અને જેના રચનાર અન્ય આચાય હોય તે અંગખાદ્ય ―――― ૪૫ પ્ર ખાર અગા કર્યાં? અને અનેકવિધ અગબાહ્યમાં મુખ્યપણે કયા કયા પ્રાચીન ગ્રંથા ગણાય છે ? ઉ આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યા. પ્રાપ્તિ-ભગવતીસૂત્ર, જ્ઞાતાધમ કથા, ઉપાસકદશાધ્યયન, અંતકૃદ્દા, અનુત્તરૌપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર અને દૃષ્ટિવાદ એ ૧૨ અંગેા છે. સામાયિક, ચતુવિ શતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયેાત્સ` અને પ્રત્યાખ્યાન એ છ આવશ્યક તથા દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશાશ્રુતસ્કંધ, કલ્પ, ――――― Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy