SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Tattvartha Sutra The knowledge derived from the mind (matijñāna) engages with existing objects, while the knowledge derived from hearing (śrutajñāna) deals with past, present, and future matters in a systematic way. Aside from this distinction of subject, there is also the difference that in matijñāna, there is no mention of words, whereas in śrutajñāna, there is. Therefore, the distinguishing characteristic of both is that the knowledge which is sensory and mental, along with the mention of words, is śrutajñāna, and the knowledge that is devoid of such mention is matijñāna. In summary, although both types of knowledge involve the senses and the mind equally, matijñāna is lesser in subject matter than śrutajñāna, and also less clear. This is because, in śrutajñāna, the predominance of mental activity makes the thoughts more profound and clear, and there is also a connection between the past and future. Alternatively, it can be expressed that the knowledge generated by the senses and the mind is the initial immature aspect known as matijñāna, and the latter, mature and clear aspect is known as śrutajñāna. Therefore, it can also be said that knowledge that can be expressed in language is śrutajñāna, and knowledge that has not reached expression in language is matijñāna. If we refer to śrutajñāna as milk, then matijñāna can be referred to as cream. How then does śrutajñāna manifest in various forms and contrasts? 1. The mention of words arises from the grasping of reality in the context of meaning. That is, just as causal memory and following occur at the time of the emergence of śrutajñāna, these are not required in the emergence of matijñāna.
Page Text
________________ તત્ત્વાર્થ સૂત્ર ઉ મતિજ્ઞાન વિદ્યમાન વસ્તુમાં પ્રવૃત્ત થાય છે અને શ્રુતજ્ઞાન અતીત, વિદ્યમાન તથા ભાવિ એ શૈકાલિક વિષયામાં પ્રવૃત્ત થાય છે. આ વિષયકૃત ભેદ ઉપરાંત બન્નેમાં એ પણ 'તર છે કે મતિજ્ઞાનમાં શબ્દોલ્લેખ હાતા નથી અને શ્રુતજ્ઞાનમાં હાય છે. આથી બન્નેનુ ફલિત લક્ષણ એ થાય છે કે, જે જ્ઞાન ઇંદ્રિયજન્ય અને મનેાજન્ય હાવા છતાં શબ્દોલ્લેખસહિત હાય તે શ્રુતજ્ઞાન, અને જે શબ્દોલ્લેખ રહિત હૈાય તે મતિજ્ઞાન. સારાંશ એ છે કે બન્ને જ્ઞાનેામાં ઇંદ્રિય અને મનની અપેક્ષા તુલ્ય હાવા છતાં મતિ કરતાં શ્રુતના વિષય પણ અધિક છે અને સ્પષ્ટતા પણ અધિક છે. કેમ કે શ્રુતમાં મનાવ્યાપારની પ્રધાનતા હાવાથી વિચારાંશ અધિક અને સ્પષ્ટ થાય છે અને પૂર્વાપરનું અનુસંધાન પણ રહે છે. અથવા ખીજા શબ્દોમાં એમ કહી શકાય કે ઇંદ્રિય તથા મનજન્ય એક દી જ્ઞાનવ્યાપારના પ્રાથમિક અપરિપકવ અશ મતિજ્ઞાન અને ઉત્તરવતી પરિપક્વ અને સ્પષ્ટ અંશ શ્રુતજ્ઞાન છે. તેથી એમ પણ કહી શકાય કે, જે જ્ઞાન ભાષામાં ઉતારી શકાય તે શ્રુતજ્ઞાન અને જે જ્ઞાન ભાષામાં ઉતારી શકાય એવા પરિપાકને પ્રાપ્ત ન થયું હેાય તે મતિજ્ઞાન. શ્રુતજ્ઞાનને જો ખીર કહીએ, તા મતિજ્ઞાનને દૂધ કહી શકાય. * ૫૦ શ્રુતના એ અને એ દરેકના અનુક્રમે ખાર અને અનેક પ્રકાર કેવી રીતે થાય ? ૧. શબ્દોલ્લેખને અર્થ વ્યવહારકાળમાં રાખ્તશક્તિના ગ્રહણથી ઉત્પન્ન થવુ તે છે. અર્થાત્ જેમ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિના સમયે સ"કેતસ્મરણ અને શ્રુતમ થતુ અનુસરણ અપેક્ષિત છે, એ રીતે ઈહા આદિ મતિજ્ઞાનની ઉત્પત્તિમાં અપેક્ષિત નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy