SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 1 - Verse 20 Alternatively, as far as the distinct aspects are concerned, they should be discussed only in the context of the expectation of possibility. [18-19] Now it explains the nature of scriptural knowledge and its distinctions: "The intellect should not be dismissed!" 205 Scriptural knowledge occurs with intellect. It is of two types; it can be of many kinds and of twelve kinds. Intellectual knowledge is the cause, and scriptural knowledge is the effect, as scriptural knowledge arises from intellectual knowledge. Therefore, scriptural knowledge is said to be governed by intellect. The intellectual understanding of a subject must necessarily precede the scriptural knowledge of that subject. Hence, intellectual knowledge is said to uphold and fulfill scriptural knowledge. Intellectual knowledge is the cause of scriptural knowledge, but it is an external cause. Its internal cause is the destruction of the obscuring conditions of scriptural knowledge, because even if there is intellectual understanding of a subject, if there is no destruction of the obscuration, that subject cannot have scriptural knowledge. - Now, just as the help of the senses and the mind is expected in the arising of scriptural knowledge akin to intellectual knowledge, then what is the difference between the two? As long as the distinction of possibility is not clearly known, the assertion that scriptural knowledge is governed by intellect holds no special meaning. Similarly, by stating that the cause of intellectual knowledge is the destruction of the obscuring karmas of intellect, and the cause of scriptural knowledge is the destruction of the obscuring karmas of scriptural knowledge, no distinction between the two is brought to mind, as the distinction of destruction is not comprehensible to ordinary intelligence.
Page Text
________________ અધ્યાય ૧- સૂત્ર ૨૦ અથવા સ્ફટ હેય અહીંયાં તો ફક્ત સંભવની અપેક્ષાએ ઉક્ત બાર બાર ભેદે ગણવા જોઈએ. [ ૧૮ – ૧૯] હવે શ્રુતજ્ઞાનનું સ્વરૂપ અને એના ભેદ કહે છે: કૃત મત્તિર્વ નેટમેમ ! ૨૦૫ શ્રતજ્ઞાન મતિપૂર્વક થાય છે. તે બે પ્રકારનું છે; જે અનેક પ્રકારનું અને બાર પ્રકારનું હોય છે. મતિજ્ઞાન કારણ અને શ્રુતજ્ઞાન કાર્ય છે, કેમ કે મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે. આથી શ્રુતજ્ઞાનને મતિપૂર્વક કહ્યું છે. જે વિષયનું શ્રુતજ્ઞાન કરવાનું હોય એ વિષયનું મતિજ્ઞાન પહેલાં અવશ્ય થવું જોઈએ. આથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનનું પાલન કરવાવાળું અને પૂરણ કરવાવાળું કહેવાય છે. મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું કારણ છે, પરંતુ તે બહિરંગ કારણ છે. એનું અંતરંગ કારણ તો શ્રુતજ્ઞાનાવરણને ક્ષયે પશમ છે, કેમ કે કોઈ વિષયનું મતિજ્ઞાન થયા છતાં પણ જે ઉક્ત ક્ષયોપશમ ન હોય તે એ વિષયનું શ્રુતજ્ઞાન થઈ શકતું નથી. - પ્રવ – મતિજ્ઞાનની માફક શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં પણ ઇદ્રિય અને મનની મદદ અપેક્ષિત છે તો પછી બન્નેમાં તફાવત છે ? જ્યાં સુધી બનેનો ભેદ સ્પષ્ટ રીતે જાણી ન શકાય ત્યાં સુધી શ્રુતજ્ઞાન મતિપૂર્વક છે એ કથનને કાંઈ ખાસ અર્થ રહેતો નથી. તેમ જ મતિજ્ઞાનનું કારણ મતિજ્ઞા– નાવરણીય કર્મને ક્ષપશમ અને શ્રુતજ્ઞાનનું કારણ શ્રુતજ્ઞા નાવરણીય કર્મને ક્ષયોપશમ છે, આ કથનથી પણ બન્નેને ભેદ ધ્યાનમાં આવતું નથી, કેમ કે ક્ષયપશમનો ભેદ સાધારણ બુદ્ધિને ગમ્ય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy