SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
42 Tattvarthasutra When one does not have inquiry, it results in practical misunderstanding. All other misunderstandings that then arise lead to new inquiries about the specifics, which are practical interpretations. Regarding the 12 divisions of practical interpretation, it is said that those divisions should be understood in relation to practical interpretation, not in the context of the ethical one; a question arises that if we accept this, how can the 336 divisions of mental knowledge arise as stated above? Since the 28 varieties of mental knowledge repeatedly give rise to divisions totaling 336, and within those 28 varieties, there are 4 types of sense interpretation, which are extremely ineffable in terms of the ethical interpretation. Therefore, should we eliminate a total of 48 divisions based on this reasoning? The response is: the practical interpretation can clearly delineate the above 12 divisions, thus providing answers from a gross perspective. In reality, both ethical interpretation and its predecessor, sense interpretation, should also be understood in terms of their respective divisions; this must be based on the principle of equality of cause and effect. That is to say, the cause of practical interpretation is ethical interpretation, and its cause is sense interpretation. Now, if in practical interpretation, specific phenomena are vividly apparent, then that must also be acknowledged in the direct causing ethical interpretations and practical sense interpretations regarding the same phenomena. However, since such phenomena are vague, they remain unclear. The vagueness is there.
Page Text
________________ ૪૨ તત્ત્વાર્થસૂત્ર પેાતાની જિજ્ઞાસા ન થાય. બીજા બધાં અવાયજ્ઞાન જે પછી નવા નવા વિશેષાની જિજ્ઞાસા પેદા કરે છે, તે વ્યાવહારિક અર્થાવગ્રહ છે. પ્ર અર્થાવગ્રહના બહુ, અલ્પ આદિ ઉક્ત ૧૨ ભેદોના સંબંધમાં જે એમ કહ્યું કે તે ભેદ વ્યાવહારિક અર્થાવગ્રહના સમજવા જોઈ એ, નૈૠયિકના હિ; તેા તે વિષે પ્રશ્ન થાય છે કે જો એમ જ માનીએ તા પછી ઉપર કહ્યા પ્રમાણે મતિજ્ઞાનના ૩૩૬ ભેદો કેવી રીતે થઈ શકે? કેમ કે ૨૮ પ્રકારના મતિજ્ઞાનને બાર બાર ભેદોથી ગુણતાં ૩૩૬ ભેદ થાય છે અને ૨૮ પ્રકારોમાં તા ૪ વ્યંજનાવગ્રહ પણ આવે છે જે નૈૠયિક અર્થાવગ્રહના પણ પૂર્વવત્તી હાવાથી અત્યંત અવ્યક્તરૂપ છે. આથી એના બાર બાર એટલે કુલ ૪૮ ભેદો કાઢી નાખવા પડશે ? Mwana ઉ॰ — અર્થાવગ્રહમાં તે। વ્યાવહારિકને લઈ ને ઉપરના ૧૨ ભેદો સ્પષ્ટ રીતે કરી શકે છે તેથી સ્થૂલ દૃષ્ટિએ એવા ઉત્તર આપ્યા છે. વાસ્તવિક રીતે જોતાં નૈઋયિક અર્થાવગ્રહ અને એના પૂવી' વ્યંજનાવગ્રહના પણ બાર બાર ભેદો સમજી લેવા જોઇ એ; તે કાર્યકારણની સમાનતાના સિદ્ધાંતને આધારે. અર્થાત્ વ્યાવહારિક અર્થાવગ્રહનું કારણ નૈઋયિક અર્થાવગ્રહ છે અને એનું કારણ વ્યંજનાવગ્રહ છે. હવે જે વ્યવહારિક અર્થાવગ્રહમાં સ્પષ્ટરૂપે બહુ, અલ્પ આદિ વિષયગત વિશેષોના પ્રતિભાસ થાય, તા એના સાક્ષાત્ કારણભૂત નૈૠયિક અર્થાવગ્રહ અને વ્યવહિત કારણ વ્યંજનાવગ્રહમાં પણ ઉક્ત વિશેષોના પ્રતિભાસ માનવા પડશે. જો કે તે પ્રતિભાસ અસ્ફુટ હોવાથી દુનીેય છે. અસ્ફુટ હાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy