SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 1 – Sutra 18-19: The five senses and the mind have six, or there are four kinds of categories. Among these, by adding the four designs of the four perceptible senses, the total becomes 28. By multiplying these 28 with the twelve kinds such as many, few, numerous, and few in number, the total becomes 336. This counting of distinctions is from the perspective of location; in reality, due to the illumination of light, the obscurity, the diversity of subjects, and the peculiarities of destruction and preservation, an innumerable variety of distinctions arises with a fluxic nature. Q. - The distinctions of many, few, etc., mentioned earlier apply only to the specifics of the subject, while the other categories only refer to the general; how can they be included in the conceptual framework? A. - The conceptual framework is considered to be of two types: pragmatic and noumenal. The twelve distinctions of many, few, etc., should be understood as belonging to the pragmatic conceptual framework and not the noumenal. Because in the noumenal framework, the essence-nature-activity is solely represented as zero, and thus there is no possibility of categorization related to many, few, etc. Q. - What is the difference between the pragmatic and noumenal frameworks? A. - The conceptual framework that merely grasped the general is noumenal, and that which continually queries about new specifics, and encounters injustices, is pragmatic. In other words, only that conceptual understanding should not be considered pragmatic which leads to the consideration of other particulars afterwards.
Page Text
________________ અધ્યાય ૧–સૂત્ર ૧૮-૧૯ ઉ – પાંચ ઇદ્રિ અને મન એ છને અથવગ્રહ આદિ ચાર ચાર ભેદોથી ગુણતાં ચેવિસ થાય. એમાં ચાર પ્રાપ્યકારી ઇંદ્રિયના ચાર વ્યંજનાવગ્રહ ઉમેરવાથી ૨૮ થાય. એ ૨૮ ને બહુ, અલ્પ, બહુવિધ, અલ્પવિધ આદિ બાર બાર ભેદોથી ગુણતાં ૩૩૬ થાય. આ ભેદોની ગણતરી સ્થળદૃષ્ટિથી છે; વાસ્તવિક રીતે તે પ્રકાશ આદિની ફુટતા, અસ્ફટતા, વિષયોની વિવિધતા અને ક્ષયપશમની વિચિત્રતાને લીધે તરતમભાવવાળા અસંખ્ય ભેદ થાય છે. પ્ર. - પહેલાં જે બહુ, અલ્પ આદિ બાર ભેદો કહ્યા છે તે તો વિષયેના વિશેષોમાં જ લાગુ પડે છે, જ્યારે અથવ. ગ્રહો વિષય તે માત્ર સામાન્ય છે; આથી તે અર્થાવગ્રહમાં કેવી રીતે ઘટી શકે ? ઉ૦ – અર્થાવગ્રહ બે પ્રકારનો માનવામાં આવે છે: વ્યાવહારિક અને નૈઋયિક. બહુ, અલ્પ આદિ જે ૧૨ ભેદ કહ્યા છે, તે વ્યાવહારિક અર્થાવગ્રહના જ સમજવા જોઈએ; નૈઋયિકના નહિ. કેમ કે નૈયિક અર્થાવગ્રહમાં જાતિ-ગુણ–ક્રિયાથી શૂન્ય માત્ર સામાન્ય પ્રતિભાસિત થાય છે, આથી એમાં બહુ, અલ્પ આદિ વિશેના ગ્રહણનો સંભવ જ નથી. - પ્રવ –વ્યાવહારિક અને નૈઋયિકમાં શો તફાવત છે? ઉ૦ – જે અર્થાવગ્રહ પ્રથમ જ સામાન્યમાત્રનું ગ્રહણ કરે છે તે નૈૠયિક, અને જે જે વિશેષગ્રાહી અવાયજ્ઞાનની પછી નવા નવા વિશેની જિજ્ઞાસા અને અન્યાય થતાં રહે છે, તે બધાં સામાન્યવિશેષગ્રાહી અવાયજ્ઞાન વ્યાવહારિક અર્થાવગ્રહ છે. અર્થાત ફક્ત તે જ અવાયજ્ઞાનને વ્યાવહારિક અર્થાવગ્રહ ન સમજવો કે જેની પછી બીજા વિશેષોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy