________________
અધ્યાય ૧ – સૂત્ર ૨૭-૩૦
ય
—વિશુદ્ધિના આધાર વિષયની ન્યૂનાધિકતા ઉપર નથી, કિ ંતુ વિષયમાં રહેલી ન્યૂનાધિક સૂક્ષ્મતાએને જાણવા ઉપર છે. જેમ એ વ્યકિતઓમાંથી એક એવી હોય કે જે અનેક શાસ્ત્રોને જાણે છે; અને બીજી ફક્ત એક શાસ્ત્રને જાણે છે. હવે જો અનેક શાસ્ત્રજ્ઞ કરતાં એક શાસ્ત્ર જાણતી વ્યક્તિ પેાતાના વિષયની સૂક્ષ્મતાએને અધિક જાણતી હાય, તે એનું જ્ઞાન પહેલી વ્યક્તિ કરતાં વિશુદ્ધ કહેવાય. એવી રીતે વિષય અલ્પ હોવા છતાં પણ એની સૂક્ષ્મતાએને વિશેષ પ્રમાણમાં જાતુ હોવાથી મનઃપર્યાય, અવધિ કરતાં વિશુદ્ધતર કહેવાય છે. (૨૬)
હવે પાંચે જ્ઞાનના ગ્રાહ્ય વિષયા કહે છે:
मतिश्रुतयेोर्निबन्धः सर्वद्रव्येष्वसर्व पर्यायेषु |२७| વિષ્યવધઃ રા
तदनन्तभागे मनः पर्यायस्य |२९| सर्वद्रव्यपययेषु केवलस्य |३०|
મતિ અને શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ – ગ્રાહ્યતા સ પર્યાયરહિત અર્થાત્ પરિમિત પર્યાયેથી યુક્ત સર્વાં દ્રવ્યામાં હાય છે.
અવધિજ્ઞાનની પ્રવૃત્તિ સ`પર્યાયરહિત ફક્ત રૂપી – મૂર્ત દ્રવ્યામાં હોય છે.
મન:પર્યાયજ્ઞાનની પ્રવૃત્તિ એ સર્વ પર્યાયરહિત રૂપી દ્રવ્યના અનંતમા ભાગમાં હોય છે. કેવલજ્ઞાનની પ્રવૃત્તિ માં દ્રવ્યામાં અને બધા પર્યાયામાં હાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org