SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 1 – Verses 27-30 The subject of purity is not based on minimal or maximal attributes, but rather on understanding the subtlety contained within the subject. For instance, one person may know many scriptures, while another knows only one. Now, if the person who knows one scripture has a deeper understanding of the subtleties of the subject than the person who knows many scriptures, then their knowledge is said to be purer. Similarly, although the subject may be limited, its subtleties are such that in a greater measure, the mind-reading (manahparyay), and omniscience (avadhi) are considered purer. Now five types of knowledge's subject matter are mentioned: The connection between the knowledge of thoughts and scriptures exists in all substances and all modes. The mental knowledge of the mind's modes exists only in the absolute forms of substances. The mind-reading knowledge exists in the infinite parts of all non-absolute forms of substances. The omniscient knowledge exists within the substance and all its modes.
Page Text
________________ અધ્યાય ૧ – સૂત્ર ૨૭-૩૦ ય —વિશુદ્ધિના આધાર વિષયની ન્યૂનાધિકતા ઉપર નથી, કિ ંતુ વિષયમાં રહેલી ન્યૂનાધિક સૂક્ષ્મતાએને જાણવા ઉપર છે. જેમ એ વ્યકિતઓમાંથી એક એવી હોય કે જે અનેક શાસ્ત્રોને જાણે છે; અને બીજી ફક્ત એક શાસ્ત્રને જાણે છે. હવે જો અનેક શાસ્ત્રજ્ઞ કરતાં એક શાસ્ત્ર જાણતી વ્યક્તિ પેાતાના વિષયની સૂક્ષ્મતાએને અધિક જાણતી હાય, તે એનું જ્ઞાન પહેલી વ્યક્તિ કરતાં વિશુદ્ધ કહેવાય. એવી રીતે વિષય અલ્પ હોવા છતાં પણ એની સૂક્ષ્મતાએને વિશેષ પ્રમાણમાં જાતુ હોવાથી મનઃપર્યાય, અવધિ કરતાં વિશુદ્ધતર કહેવાય છે. (૨૬) હવે પાંચે જ્ઞાનના ગ્રાહ્ય વિષયા કહે છે: मतिश्रुतयेोर्निबन्धः सर्वद्रव्येष्वसर्व पर्यायेषु |२७| વિષ્યવધઃ રા तदनन्तभागे मनः पर्यायस्य |२९| सर्वद्रव्यपययेषु केवलस्य |३०| મતિ અને શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ – ગ્રાહ્યતા સ પર્યાયરહિત અર્થાત્ પરિમિત પર્યાયેથી યુક્ત સર્વાં દ્રવ્યામાં હાય છે. અવધિજ્ઞાનની પ્રવૃત્તિ સ`પર્યાયરહિત ફક્ત રૂપી – મૂર્ત દ્રવ્યામાં હોય છે. મન:પર્યાયજ્ઞાનની પ્રવૃત્તિ એ સર્વ પર્યાયરહિત રૂપી દ્રવ્યના અનંતમા ભાગમાં હોય છે. કેવલજ્ઞાનની પ્રવૃત્તિ માં દ્રવ્યામાં અને બધા પર્યાયામાં હાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy