SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Bhaj Tattvarthasutra Perhaps it may still proceed, but the expansive intellect does not progress and certainly remains until the attainment of kevalajñāna. In the Digambara text, the 24th sutra has the term 'manaḥparyāya,' but is it not? (24-25) Now it speaks of the distinction between avadhi and manaḥparyāya: "By the pure field, lord, and subject, the distinction between avadhi and manaḥparyāya should be understood." 26 Although avadhi and manaḥparyāya are, in an ultimate sense, identical in a non-dual direct experience, there are some distinctions between the two. For example, regarding pure, field, lord, and subject: 1. The knowledge of manaḥparyāya has a far clearer comprehension of its subject compared to that of avadhi, thus it is purer. 2. The field of avadhi knowledge is from countless parts of a finger to the entirety of the tree, while the field of manaḥparyāya knowledge is limited only up to the human realm. 3. The lord of avadhi can traverse all paths, but the lord of manaḥparyāya can only be a self-controlled person. 4. Avadhi, regarding the subject, is a complete substance with several aspects, but manaḥparyāya concerning the subject is only a part of its infinite (as mentioned in Sutra 29); that is, it is merely the mode of a substance. Question—Despite the subject being lesser, why is manaḥparyāya considered purer than avadhi?
Page Text
________________ ભજ તત્ત્વાર્થસૂત્ર પછી કદાચિત્ ચાલ્યું પણ જાય છે, પરંતુ વિપુલમતિ ચાલ્યું જતું નથી અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી અવશ્ય રહે છે. દિગં॰ ગ્રંથામાં ૨૪મા સૂત્રમાં મનઃવચ' શબ્દ છે, મન:પર્યાય? નહિ. (૨૪–૨૫) ' હવે અવધિ અને મન:પર્યાયને તફાવત કહે છે : विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्येऽवधिमनः पर्याययोः | २६ | વિશુદ્ધિ ક્ષેત્ર, સ્વામી અને વિષય દ્વારા અવિધ અને મન:પર્યાયને તફાવત જાણવા જોઈ એ. જો કે અવધિ અને મન:પર્યાય એ અને પારમાર્થિક વિકલ–અપૂર્ણ પ્રત્યક્ષરૂપે સમાન છે, છતાં એ બન્નેમાં કેટલીક રીતે તફાવત છે. જેમ કે વિશુદ્ધિકૃત, ક્ષેત્રકૃત, સ્વામિકૃત અને વિષયકૃત. ૧. મન:પર્યાયજ્ઞાન, અવધિજ્ઞાનની અપેક્ષાએ પોતાના વિષયને બહુ સ્પષ્ટરૂપે જાણે છે એથી તે વિશુદ્ધતર છે. ૨. અવધિજ્ઞાનનુ ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગથી તે આખા લાક સુધી છે, જ્યારે મનઃ પર્યાયજ્ઞાનનુ ક્ષેત્ર તે માનુષાત્તર પત પર્યંત જ છે. ૩. અવધિજ્ઞાનના સ્વામી ચારે ગતિવાળા હાઈ શકે છે પરંતુ મન:પર્યાયને સ્વામી ફક્ત સંયંત અનુષ્ય હોઈ શકે છે. ૪. અવધિને વિષય કેટલાક પર્યાય સાથે સંપૂર્ણ રૂપી દ્રવ્ય છે, પરંતુ મન:પર્યાયને વિષય તે ફક્ત એના અનંતમા ભાગ (જીએ સૂત્ર॰ ૨૯) છે; અર્થાત્ માત્ર મનેદ્રવ્ય છે. પ્ર૦—વિષય ઓછો હાવા છતાં પણ મનઃપર્યાય અવધિથી વિશુદ્ધતર મનાયુ' છે તેનુ શું કારણ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy