SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 1 - Sutra 24-25 Q: After this, can the mind-reader not know the contemplative things? A: They can know, but only through inference later. Q: How is that? A: Just as a skilled person observes someone's face or gestures and infers the inner feelings and capacities of that person, similarly, a mind-reader observes the form of someone's mind and later, through study, infers what that person is contemplating; for instance, their mind is surely connected with certain forms that arise during the contemplation of that thing. Q: What do 'Rujumatī' and 'Vipunamatī' mean? A: 'Rujumatī' refers to the general understanding of a subject, and 'Vipunamatī' refers to the special understanding of a subject. If Rujumatī is generally perceptive, then it is said to be just that; why is it called knowledge? A: The reason is that it is generally perceptive, meaning it knows the particulars but does not know as many specifics as Vipunamatī does. Compared to Rujumatī, Vipunamatī is purer because while both have differences, Vipunamatī can know subtler specifics than Rujumatī. Thus, Vipunamatī’s mind-reading knowledge can perceive subtler aspects than Rujumatī does.
Page Text
________________ અધ્યાય ૧-સૂત્ર ૨૪-૨૫ પ્ર—તો પછી શું ચિંતનીય વસ્તુઓને મન:પર્યાયજ્ઞાની જાણી શકતા નથી ? ઉજાણી શકે છે, પર ંતુ પછીથી અનુમાન દ્વારા. પ્ર૦—એ કેવી રીતે ? ઉ—જેમ કાઈ કુશલ માણસ કાઈ ને ચહેરા અથવા હાવભાવ પ્રત્યક્ષ જોઈ એના ઉપરથી એ વ્યક્તિના મનેાગત ભાવા અને સામર્થ્યનું જ્ઞાન અનુમાનથી કરી લે છે, તે જ પ્રમાણે મન:પર્યાયજ્ઞાની મન:પર્યાયજ્ઞાનવડે કેાઈના મનની આકૃતિને પ્રત્યક્ષ જોઈ પછીથી અભ્યાસને લીધે એવું અનુમાન કરી લે છે કે આ વ્યક્તિએ અમુક વસ્તુનું ચિ ંતન કયું; ક્રૅમ કે એનું મન એ વસ્તુના ચિંતનના સમયે અવશ્ય થનારી અમુક પ્રકારની આકૃતિઓથી યુક્ત છે. પ્ર—ઋજુમતિ અને વિપુલમતિને શે। અર્થ છે ? ઉ—વિષયને જે સામાન્યરૂપે જાણે છે તે ઋજુમતિ મનઃપર્યાય' અને જે વિશેષરૂપથી જાણે છે તે ‘વિપુલમતિ મન:પર્યાય.’ —જો ઋજુમતિ સામાન્યગ્રાહી છે તે। તો તે દન જ થયું કહેવાય, એને જ્ઞાન શા માટે કહેા છે ? ઉ- તે સામાન્યગ્રાહી છે એનેા અર્થ એટલે જછે કે તે વિશેષા જાણે છે પરંતુ વિપુલમતિ જેટલા વિશેષોને જાણતું નથી. ઋજુમતિની અપેક્ષાએ અપેક્ષાએ વિશુદ્ધતર હેાય છે; કેમ કે તે અને અધિક વિશેષાને સ્કુટ રીતે એ બન્નેમાં એ પણ તફાવત છે ત-૪ Jain Education International ૧૩ વિપુલમતિ મન:પર્યાયજ્ઞાન ઋજુમતિ કરતાં સૂક્ષ્મતર જાણી શકે છે. એ સિવાય કે ઋજુમતિ ઉત્પન્ન થયા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy