SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
On the other hand, the Tattvartha Sutra states that the soul remains constant, or the emergence of knowledge is stable either until death or throughout life; that is termed ‘avsthit.’ The intuitive knowledge that sometimes diminishes, sometimes increases, sometimes becomes manifest, and sometimes becomes hidden, is termed ‘anavsthit.’ However, even if intuition is born from mere actions and any other human being, one should still understand it as a quality-consciousness. This is because the proper qualities, if they are not retained, do not allow this intuitive knowledge to remain constantly throughout life, just as beings in heaven or hell. Now we will discuss the distinctions and differences of mental states: "The mental states are ritu (regular) and vipula (vast)." Ritu and vipula are two types of mental states, differing from each other by purity and lack of relapse. A living being with a mind reflects on any object with their mental faculty. At the time of reflection, according to the distinctions of the object being reflected upon, the mind engaged in contemplation takes on different traits. These forms are the manifestations of the mind. The knowledge that directly comprehends these mental forms is known as mental state knowledge. Through the strength of this knowledge, the forms of the contemplative mind become apparent, but the object of contemplation cannot be known.
Page Text
________________ પર તત્ત્વાર્થ સૂત્ર આત્મામાં કાયમ રહે છે અથવા વળજ્ઞાનની ઉત્પત્તિ પત કિવા જીવન પર્યંત સ્થિર રહે છે, તે અવસ્થિત.’ ૬. જળતરંગની માફક જે અવધિજ્ઞાન કદી ધટે છે કદી વધે છે, કદી પ્રગટ થાય છે અને કદી તિાહિત થાય છે, તે ‘અનવસ્થિત.’ જો કે તી કરમાત્રને તથા કાઈ કોઈ અન્ય મનુષ્યાને પણ અવધિજ્ઞાન જન્મસિદ્ધ પ્રાપ્ત થાય છે, તથાપિ એ ગુણપ્રત્યય સમજવું જોઇએ. કેમ કે યોગ્ય ગુણ ન રહે તે એ અવધિજ્ઞાન જિંદગી સુધી કાયમ રહેતું નથી; જેવી રીતે દેવ અથવા નર્કગતિમાં રહે છે.[૨૧-૨૩] હવે મન:પર્યાયના ભેદો અને તેમના તફાવત કહે છેઃ ઋતુવિપુરુમતી મન:પર્યાયઃ ॥ ૨૪ । विशुद्धयप्रतिपाताभ्यां तद्विशेषः | २५ | ઋજુમતિ અને વિપુલમતિ એ બે મન:પર્યાય છે, વિશુદ્ધિથી અને પુનઃપતનના પુનઃપતનના અભાવથી તે અન્નેમાં તફાવત છે. મનવાળાં સ'ની પ્રાણી કેાઈ પણ વસ્તુનું ચિંતન મનથી કરે છે. ચિતનના સમયે ચિંતનીય વસ્તુના ભેદ પ્રમાણે ચિંતનકાર્યમાં પ્રવતેલું મન ભિન્ન ભિન્ન આટૅતિઓને ધારણ કરે છે. એ આકૃતિએ જ મનના પર્યાય છે. અને એ માનસિક આકૃતિને સાક્ષાત્ જાણવાવાળું જ્ઞાન મન:પર્યાય જ્ઞાન છે. એ જ્ઞાનના બળથી ચિંતનશીલ મનની આકૃતિઓ જણાય છે, પરંતુ ચિંતનીય વસ્તુ જાણી શકાતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy