SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 1 - Sutra 23 1. When color is applied and then the cloth is taken away from that place, the color remains permanently on the cloth despite it moving to a different location, which is termed 'anugamik'. 2. Just as some astrological knowledge can accurately answer questions only in specific locations and not elsewhere, similarly, that awareness which does not remain after leaving its originating place is termed 'anānugamik'. 3. Just as a spark from a deity, although very small, continues to grow by acquiring more dry wood and such from firewood etc., similarly, that awareness which has minimal subject matter at the time of origin continues to expand systematically beyond that minimal subject matter with the purity of the result, is termed 'vamān'. 4. Just as fire in finite materials diminishes gradually when not fed with new things, similarly, that awareness which has a broader subject matter at the time of origin but decreases systematically in subject matter due to a decline in result purity is termed 'hīyamān'. 5. Just as certain types of auspicious and inauspicious impressions accompany a soul from one life to the next or persist throughout one's life, similarly, that awareness which persists even after a birth...
Page Text
________________ અધ્યાય ૧ - સૂત્ર ૨૩ M ૧ રંગ લગાવ્યા હાય અને પછી એ સ્થાન ઉપરથી એ વસ્ત્રને લઈ લેવામાં આવે તે પણ તે પ્રમાણે જે અવધિજ્ઞાન ખીજી જગ્યા ઉપર જવા છતાં એને વસ્ત્રના રંગ કાયમ જ રહે, ઉત્પત્તિના ક્ષેત્રને છેડીને એની પણ કાયમ રહે છે, તે ‘આનુગામિક.’ ૨. જેમ કાઈનું જ્યાતિષજ્ઞાન એવુ હૈાય છે કે જેથી તે અમુક સ્થાનમાં જ પ્રશ્નોને ઠીક ઠીક ઉત્તર આપી શકે છે ખીજા સ્થાનમાં નહિ, તે જ પ્રમાણે જે અવધિજ્ઞાન પેાતાનુ ઉત્પત્તિસ્થાન છૂટી જતાં કાયમ રહેતું નથી, તે ‘અનાનુગામિક’. ૩, જેમ દીવાસળી અથવા અરણિ આદિથી ઉત્પન્ન થતી દેવતાની ચિનગારી બહુ નાની હાવા છતાં પણ અધિક અધિક સૂકાં લાકડાં આદિને પ્રાપ્ત કરી ક્રમથી વધતી જાય છે, તેમ જે અધિજ્ઞાન ઉત્પત્તિકાળમાં અલ્પવિષયક હાવા છતાં પણ પરિણામશુદ્ધિ વધવાની સાથે જ ક્રમપૂર્વક અધિક અધિક વિષયવાળું થતું જાય છે, તે 'વ'માન'. ૪. જેમ પરિમિત દાદ્ય વસ્તુઓમાં લાગેલી આગ નવુ ખાળવાનું ન મળવાથી ક્રમપૂર્વક ધટતી જ જાય છે, તેમ જે અવધિજ્ઞાન ઉત્પત્તિના સમયમાં અધિક વિષયવાળુ હોવા છતાં પણ પરિણામશુદ્ધિની કમી થતાં ક્રમશઃ અલ્પ અલ્પ વિષયવાળું થઈ જાય છે, તે ‘હીયમાન'. ૫. જેમ કાઈ પ્રાણીને એક જન્મમાં પ્રાપ્ત થયેલ પુરુષ આદિ વેદ યા ખીજા અનેક પ્રકારના શુભ અશુભ સ ંસ્કારો એની સાથે ખીજા જન્મમાં જાય છે, અથવા જિંદગી સુધી કાયમ રહે છે, તેમ જ જે અવધિજ્ઞાન ખીજો જન્મ થવા છતાં ૧. જુઓ અધ્યાય ૨ સૂ૦ ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy