________________
૪૨
તત્ત્વાર્થસૂત્ર
પેાતાની
જિજ્ઞાસા ન થાય. બીજા બધાં અવાયજ્ઞાન જે પછી નવા નવા વિશેષાની જિજ્ઞાસા પેદા કરે છે, તે વ્યાવહારિક અર્થાવગ્રહ છે.
પ્ર
અર્થાવગ્રહના બહુ, અલ્પ આદિ ઉક્ત ૧૨ ભેદોના સંબંધમાં જે એમ કહ્યું કે તે ભેદ વ્યાવહારિક અર્થાવગ્રહના સમજવા જોઈ એ, નૈૠયિકના હિ; તેા તે વિષે પ્રશ્ન થાય છે કે જો એમ જ માનીએ તા પછી ઉપર કહ્યા પ્રમાણે મતિજ્ઞાનના ૩૩૬ ભેદો કેવી રીતે થઈ શકે? કેમ કે ૨૮ પ્રકારના મતિજ્ઞાનને બાર બાર ભેદોથી ગુણતાં ૩૩૬ ભેદ થાય છે અને ૨૮ પ્રકારોમાં તા ૪ વ્યંજનાવગ્રહ પણ આવે છે જે નૈૠયિક અર્થાવગ્રહના પણ પૂર્વવત્તી હાવાથી અત્યંત અવ્યક્તરૂપ છે. આથી એના બાર બાર એટલે કુલ ૪૮ ભેદો કાઢી નાખવા પડશે ?
Mwana
ઉ॰ — અર્થાવગ્રહમાં તે। વ્યાવહારિકને લઈ ને ઉપરના ૧૨ ભેદો સ્પષ્ટ રીતે કરી શકે છે તેથી સ્થૂલ દૃષ્ટિએ એવા ઉત્તર આપ્યા છે. વાસ્તવિક રીતે જોતાં નૈઋયિક અર્થાવગ્રહ અને એના પૂવી' વ્યંજનાવગ્રહના પણ બાર બાર ભેદો સમજી લેવા જોઇ એ; તે કાર્યકારણની સમાનતાના સિદ્ધાંતને આધારે. અર્થાત્ વ્યાવહારિક અર્થાવગ્રહનું કારણ નૈઋયિક અર્થાવગ્રહ છે અને એનું કારણ વ્યંજનાવગ્રહ છે. હવે જે વ્યવહારિક અર્થાવગ્રહમાં સ્પષ્ટરૂપે બહુ, અલ્પ આદિ વિષયગત વિશેષોના પ્રતિભાસ થાય, તા એના સાક્ષાત્ કારણભૂત નૈૠયિક અર્થાવગ્રહ અને વ્યવહિત કારણ વ્યંજનાવગ્રહમાં પણ ઉક્ત વિશેષોના પ્રતિભાસ માનવા પડશે. જો કે તે પ્રતિભાસ અસ્ફુટ હોવાથી દુનીેય છે. અસ્ફુટ હાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org