________________
તત્ત્વાર્થસૂત્ર
સાધન છે. પ્રસ્તુત શાસ્ત્રને મુખ્ય પ્રતિપાદ્ય વિષય મેાક્ષ છે. તેથી મેાક્ષના સાધનભૂત ધર્મના ત્રણ વિભાગ કરી શાસ્ત્રકાર પહેલા સૂત્રમાં તેને નિર્દેશ કરે છેઃ
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ॥१॥ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણે મળી મેાક્ષનુ સાધન છે,
આ સૂત્રમાં મેાક્ષનાં સાધનાને માત્ર નામનિર્દેશ છે. જો કે મેાક્ષ, એના સાધનાનું સ્વરૂપ તથા પ્રકાર આગળ વિસ્તારથી કહેવામાં આવશે. છતાં અહીં સંક્ષેપમાં માત્ર સ્વરૂપ આપી દેવામાં આવે છે.
મેક્ષનું સ્વરૂપ : બંધનાં કારણાને અભાવ થવાથી જે આત્મિક વિકાસ પરિપૂર્ણ થાય છે, તે મોક્ષ છે. અર્થાત્ જ્ઞાન અને વીતરાગ ભાવની પરાકાષ્ઠા એ જ મેાક્ષ છે.
સાધનાનું હ્રસ્વ : જે ગુણુ એટલે કે શક્તિના વિકાસથી તત્ત્વની અર્થાત્ સત્યની પ્રતીતિ થાય, જેનાથી હેય અર્થાત્ છાડી દેવા ચાગ્ય અને ઉપાય અર્થાત્ સ્વીકારવા યોગ્ય તત્ત્વના યથા વિવેકની અભિરુચિ થાય; તે ‘સમ્યગ્દર્શન.’
નય અને પ્રમાણથી થનારું જીવાદિ તત્ત્વાનું યથા જ્ઞાન તે ‘સમ્યજ્ઞાન' છે.
૧–૨. જે જ્ઞાન, શબ્દમાં ઉતારી શકાય છે, અર્થાત્ જેમાં ઉદ્દેશ્ય અને વિધેચરૂપથી વસ્તુ કહેવાય છે, તે જ્ઞાન નય અને છે, જેમાં `શ્ય-વિધેયના વિભાગ સિવાય જ એટ્લે કે અવિભકત વસ્તુનું સ ́પૂર્ણ અથવા અસપૂણ યથાથ ભાન થાય છે, તે જ્ઞાન પ્રમાળ છે, વિશેષ ખુલાસા માટે જુએ અધ્યાત્ર ૧. ` સૂત્ર ૬; તેમ જ ત્યાચાવતાર શ્લાક ર૯-૩૦ ના ગુજરાતી અનુવાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org