________________
અધ્યાય ૧ ચ ક
૧૫
ઘટતુ હોય, તે ‘ભાવનિક્ષેપ’, જેમકે એક એવી વ્યક્તિ છે કે જે સેવક ચાગ્ય કાર્ય કરે છે, તે ભાવસેવક કહેવાય.
અવ
-
સમ્યગ્દન આદિ મેાક્ષમાર્ગના અને જીવ આદિ તત્ત્વાના પણ ચાર ચાર નિક્ષેપ – અ વિભાગ – સંભવે છે. પરંતુ ચાલુ પ્રકરણમાં એ ભાવરૂપે સમજવાના છે. [૫] હવે તત્ત્વાને જાણવાના ઉપાયા કહે છે:
प्रमाणनयैरधिगमः | ६ |
પ્રમાણેા અને નયાથી જ્ઞાન થાય છે.
नय अने प्रमाणमां तफावत : નય અને પ્રમાણ અને જ્ઞાન જ છે. પરંતુ એમાં તફાવત એ છે કે ‘નય' વસ્તુના એક અંશને ખેધ કરે છે અને ‘પ્રમાણ' અનેક અંશને. અર્થાત્ વસ્તુમાં અનેક ધર્મ હેાય છે, એમાંથી જ્યારે કાઈ એક ધ દ્વારા વસ્તુના નિશ્ચય કરવામાં આવે, ત્યારે તે નચ કહેવાય છે. જેમ કે નિત્યત્વ ધર્મ દ્વારા આત્મા અથવા પ્રદીપ આદિ વસ્તુ નિત્ય છે એવા નિશ્ચય. અને જ્યારે અનેક ધર્મો દ્વારા વસ્તુના અનેક રૂપથી નિશ્ચય કરવામાં આવે, ત્યારે તે પ્રમાળ કહેવાય. જેમ કે, નિત્યત્વ, અનિત્યત્વ આદિ ધર્મા દ્વારા આત્મા અથવા પ્રદીપ આદિ વસ્તુએ નિયાનિત્ય આદિ અનેકરૂપ છે એવા નિશ્ચય. અથવા બીજા શબ્દોમાં કહીયે તે। નય એ પ્રમાણનેા માત્ર એક અંશ છૅ અને જાતિ એવા શબ્દોનું વ્યુત્પત્તિનિમિત્ત નહિ પણ 'પ્રવૃત્તિનિમિત્ત’ કહેવાય છે.
ચૌગિક શબ્દ (વિશેષણરૂપ) હાય ત્યાં વ્યુત્પત્તિનિમિત્તવાળા અ ભાવનિક્ષેપ, અને રૂઢ શબ્દ (તિનામ) હેાય ત્યાં પ્રવૃત્તિનિમિત્તવાળા અથ ભાવનિક્ષેપ જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org