SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 1, Verse 15 What occurs is called 'bhāvanikṣepa', as when a person works as a servant, they are called a 'bhāvaservant'. There are four 'nikṣepas' of right knowledge, liberation path, and living beings' fundamental elements, respectively; however, in this section, they are to be understood in a conceptual manner. [5] Now it speaks of the means to know the truth: The knowledge arises through proofs and logical reasoning. There is a distinction between reasoning and proof. Only three things exist: reasoning, proof, and knowledge. The distinction is that 'naya' addresses one aspect of a thing, whereas 'pramāṇa' addresses many aspects. That is, there are multiple properties in a thing. When one aspect is determined through some property, it is called 'naya'. For example, through the property of eternity, it is determined that the soul or a lamp and similar entities are eternal. Conversely, when many properties are used to determine the various forms of a thing, it is called 'pramāṇa'. For example, through the properties of eternity, non-eternity, etc., the soul or a lamp is determined to have several forms. In other words, 'naya' considers only one aspect of 'pramāṇa' and is not described based on an etymological basis but rather based on a functional basis. The compound word (adjective form) has an etymological basis where bhāvanikṣepa is concerned, and when referring to a fixed term (noun), it pertains to a functional basis of bhāvanikṣepa.
Page Text
________________ અધ્યાય ૧ ચ ક ૧૫ ઘટતુ હોય, તે ‘ભાવનિક્ષેપ’, જેમકે એક એવી વ્યક્તિ છે કે જે સેવક ચાગ્ય કાર્ય કરે છે, તે ભાવસેવક કહેવાય. અવ - સમ્યગ્દન આદિ મેાક્ષમાર્ગના અને જીવ આદિ તત્ત્વાના પણ ચાર ચાર નિક્ષેપ – અ વિભાગ – સંભવે છે. પરંતુ ચાલુ પ્રકરણમાં એ ભાવરૂપે સમજવાના છે. [૫] હવે તત્ત્વાને જાણવાના ઉપાયા કહે છે: प्रमाणनयैरधिगमः | ६ | પ્રમાણેા અને નયાથી જ્ઞાન થાય છે. नय अने प्रमाणमां तफावत : નય અને પ્રમાણ અને જ્ઞાન જ છે. પરંતુ એમાં તફાવત એ છે કે ‘નય' વસ્તુના એક અંશને ખેધ કરે છે અને ‘પ્રમાણ' અનેક અંશને. અર્થાત્ વસ્તુમાં અનેક ધર્મ હેાય છે, એમાંથી જ્યારે કાઈ એક ધ દ્વારા વસ્તુના નિશ્ચય કરવામાં આવે, ત્યારે તે નચ કહેવાય છે. જેમ કે નિત્યત્વ ધર્મ દ્વારા આત્મા અથવા પ્રદીપ આદિ વસ્તુ નિત્ય છે એવા નિશ્ચય. અને જ્યારે અનેક ધર્મો દ્વારા વસ્તુના અનેક રૂપથી નિશ્ચય કરવામાં આવે, ત્યારે તે પ્રમાળ કહેવાય. જેમ કે, નિત્યત્વ, અનિત્યત્વ આદિ ધર્મા દ્વારા આત્મા અથવા પ્રદીપ આદિ વસ્તુએ નિયાનિત્ય આદિ અનેકરૂપ છે એવા નિશ્ચય. અથવા બીજા શબ્દોમાં કહીયે તે। નય એ પ્રમાણનેા માત્ર એક અંશ છૅ અને જાતિ એવા શબ્દોનું વ્યુત્પત્તિનિમિત્ત નહિ પણ 'પ્રવૃત્તિનિમિત્ત’ કહેવાય છે. ચૌગિક શબ્દ (વિશેષણરૂપ) હાય ત્યાં વ્યુત્પત્તિનિમિત્તવાળા અ ભાવનિક્ષેપ, અને રૂઢ શબ્દ (તિનામ) હેાય ત્યાં પ્રવૃત્તિનિમિત્તવાળા અથ ભાવનિક્ષેપ જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy