SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Tattva Sutra The imitation of the original object, whether in the form of a statue or picture, or that which embodies the original object’s attributes, is called 'sthapana-nikshepa.' For example, a picture or statue of some servant is a 'sthapana-sevaka.' 3. That which serves as the subject or object of non-attachment, i.e., its former or latter state, is called 'dravya-nikshepa.' For example, a person who is not engaged in servitude at present but has served in the past or will serve in the future is a 'dravya-sevaka.' 4. The meaning of a term based on derivation or function is the cause of its creation. 1. In short, names fall into two categories: yogic and conventional, such as 'rasoiya' (one who cooks), 'laigarh' (one who takes). 'Gai' (cow), 'ghoda' (horse), etc., are conventional terms. A person who cooks is called a 'rasayak' and one who takes is called a 'laigarh.' Here, the act of cooking and taking is the reason for the derivation of the terms 'rasoiya' and 'luingash,' meaning these words have been formed due to such actions, and thus, these actions can be considered the cause of the derivation of those words. When forming words from Sanskrit, one should understand the corresponding processes in 'pachak,' 'kumbhakara,' etc., as 'vyutpatti-nimitta' related to cooking processes and event creation activities. In summary, the causative factor of vyutpatti in a yogic context is the very activity that originates it. However, in conventional words, terms such as 'gai' (cow), 'dhada' (grain) do not specifically derive from their etymology but have meaning based on convention. Some types of forms and kinds, like the terms 'gai' and 'dhada,' are the basis for the conventional use of those words. Thus, that form is significant.
Page Text
________________ તત્ત્વા સૂત્ર મૂળ વસ્તુની પ્રતિકૃતિ, મૂર્તિ અથવા ચિત્ર હાય અથવા જેમાં મૂળ વસ્તુના આરેપ કરાયા હોય, તે ‘સ્થાપનાનિક્ષેપ.’ જેમ કે કાઈ સેવકનું ચિત્ર, ઋષ્મી અથવા મૂર્તિ એ સ્થાપનાસેવક છે. ૩. જે અ ભાવનિક્ષેપને પૂરૂપ અથવા ઉત્તરરૂપ હાય અર્થાત્ એની પૂર્વ અથવા ઉત્તર અવસ્થા રૂપ હાય, તે ‘દ્રવ્યનિક્ષેપ.' જેમ કે એક એવી વ્યક્તિ હાય કે જે વમાનમાં સેવાકાર્ય કરતી નથી, પણ જેણે કાંતા ભૂતકાળમાં સેવા કરી છે અથવા આગળ કરનાર છે. તે દ્રવ્યસેવક છે. ૪. જે અર્થાંમાં શબ્દનું વ્યુત્પત્તિનિમિત્ત કે પ્રવૃત્તિનિમિત્ત બરાબર ૧૪ ૧. ટૂંકમાં નામ બે જાતનાં છે: ચૌગિક અને રૂઢ, રસોઇયા, લઈગર વગેરે યૌગિક શબ્દો છે. ગાય, ઘેાડા વગેરે રૂઢ શબ્દો છે. રસાઈ કરે તે રસાયે અને લઈ કરે તે કલઈગરા. અહીં રસેાઈ અને લઈ કરવાની ક્રિયા એ જ રસોઇયા અને લૂઇંગશ શબ્દની વ્યુત્પત્તિનું નિમિત્ત છે, અર્થાત્ એ શબ્દો એવી ક્રિયાને લીધે જ સાધિત થયા છે ને તેથી જ એ ક્રિચા એવા રાખ્તોની વ્યુત્પત્તિનું નિમિત્ત કહેવાય. સંસ્કૃત શબ્દો લઈને ઘટાવવું હાય તેા પાચક, કુંભકાર આદિ શબ્દોમાં અનુક્રમે પાકક્રિયા અને ઘટનિર્માણક્રિયાને ‘વ્યુત્પત્તિનિમિત્ત’સમજવું જોઈએ. સારાંશ કે ચૌગિક રાબ્દોમાં વ્યુત્પત્તિનું નિમિત્ત એ જ તેમની પ્રવૃત્તિનું નિમિત્ત છે. પણ રૂઢ શબ્દોમાં એમ હું ધંટે, એવા શબ્દો વ્યુત્પત્તિ પ્રમાણે વ્યવહારમાં નથી આવતા પરંતુ રૂઢિ પ્રમાણે તેમના અથ થાય છે. ગાય (નો), ધાડા (અન્ન) આદિ શબ્દોની વ્યુત્પત્તિ ખાસ થતી નથી અને કાઈ કરે તેા પણ તેના વ્યવહાર તા છેવટે વ્યુત્પત્તિ પ્રમાણે નહિ કિંતુ રૂઢિ પ્રમાણે જ દેખાય છે. અમુક અમુક પ્રકારની આકૃતિ, જાતિ એ જ ગાય ધાડા આદિ રૂઢ શબ્દોના વ્યવહારનું' નિમિત્ત છે. તેથી તે તે આકૃતિ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy