SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 1 - Sutra 5 13. The reason for liberation is shown through the principle of Samvara, and the sequence of liberation through the principle of Nirjara. [4] Now, what does the term 'Nikshepa' refer to? Nikshepa refers to the naming, establishment, substance, and nature, meaning that right perception and living beings are categorized as Nikshepa or divisions. Language is the primary means of the exchange of all transactions or knowledge. Language is made up of words. A single word can be used in multiple meanings depending on the context, purpose, or occasion. Each word is considered to have at least four meanings. These four meanings are the four categories of the word's general meaning. These categories are what is referred to as 'Nikshepa' – meaning division. Understanding this helps in comprehending the significance. The present sutra illustrates these four meanings of Nikshepa. This will clarify enough that, in the path of liberation, the meanings of right perception, etc., and the meanings of living beings, etc., should be considered in certain ways, but not in others. The four Nikshepas are as follows: 1. The meaning that is not established by derivation but can only be understood through the indication of parents or other references is called 'Naam Nikshepa.' For example, there is a person who has no qualities of a servant, but someone has named him a servant. This name is the servant. 2. The thing...
Page Text
________________ અધ્યાય ૧ - સૂત્ર ૫ ૧૩ છે. સંવર તત્ત્વથી મોક્ષનું કારણ અને નિર્જરા તત્ત્વથી મેક્ષનો ક્રમ બતાવ્યો છે. [૪] હવે નિક્ષેપોનો નામનિર્દેશ કરે છે? नामस्थापनाद्रव्यभावतस्तन्न्यासः ।। નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપથી એમને એટલે કે સમ્યગ્દર્શન આદિ અને જીવ આદિને ન્યાસ એટલે કે વિભાગ થાય છે. બધા વ્યવહારનું કે જ્ઞાનની આપ-લેનું મુખ્ય સાધન ભાષા છે. ભાષા શબ્દોની બનેલી છે. એક જ શબ્દ, પ્રયોજન અથવા પ્રસંગ પ્રમાણે અનેક અર્થમાં વપરાય છે. દરેક શબ્દને ઓછામાં ઓછા ચાર અર્થ જોવામાં આવે છે. એ જ ચાર અર્થ એ શબ્દના અર્થસામાન્યના ચાર વિભાગ છે. એ વિભાગને જ નિક્ષેપ” – ન્યાસ કહે – છે. એ જાણવાથી તાત્પર્ય સમજવામાં સરળતા થાય છે. એ માટે પ્રસ્તુત સૂત્રમાં એ ચાર અર્થનિક્ષેપ બતાવ્યા છે. એનાથી એટલું પૃથક્કરણ થઈ જશે કે મોક્ષમાર્ગ રૂપે સમ્યગદર્શન આદિ અર્થ, અને તત્ત્વ રૂપે જીવાજીવાદિ અર્થ અમુક પ્રકારના લેવા જોઈએ, બીજ પ્રકારના નહિ. એ ચાર નિક્ષેપ આ પ્રમાણે છે: ૧. જે અર્થ વ્યુત્પત્તિસિદ્ધ નથી પણ ફક્ત માતાપિતા અથવા બીજા લેકના સંકેતબળથી જાણી શકાય છે, તે અર્થ “નામનિક્ષેપ.” જેમ કે, કોઈ એક એવી વ્યક્તિ છે, જેનામાં સેવક એગ્ય કઈ પણ ગુણ નથી પણ કેઈએ એનું નામ સેવક રાખ્યું છે. આ નામસેવક છે. ૨. જે વસ્તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy