SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Tatvartha Sutra Prologue— The five substances from asrava to moksha are not independent like jiva and ajiva, nor are they without beginning or end. However, they are real and can be represented in certain states. Then, how are they considered substances in relation to jiva and ajiva? 3. — The nature of the substances is the same. That is to say, here the word "substance" does not imply the states of being without beginning or end and independent, but rather refers to what is 'knowable', which is useful for attaining moksha. The primary subject of this scripture is moksha, and therefore the knowledge of certain things is extremely essential for the seeker who desires moksha. These very things are counted here as substances. Since moksha is the ultimate objective, without knowing it and its causes, the seeker cannot engage in the path to liberation. In this way, if a seeker does not understand the nature of the opposing substances to moksha and their causes, then that seeker cannot engage in an unwavering effort on their path. It is crucial for that seeker to first understand: if I am seeking moksha, what is the common nature that is found in me but is not found in others. To complete this understanding, the discussion of the seven substances is provided. The discussion of the jiva substance indicates the qualifications of the one entitled to moksha. The ajiva substance indicates that there exists a substance in the world, which, being non-sentient, is not qualified for the instruction of moksha. The bonded substance delineates the opposing state to moksha, and the asrava substance reveals the cause of that opposing state.
Page Text
________________ તત્ત્વાર્થ સૂત્ર પ્ર૦— આસ્રવથી લઈ મેાક્ષ સુધીનાં પાંચ તત્ત્વા જીવ અજીવની જેમ સ્વતંત્ર નથી તેમ જ અનાદિ અનંત પણ નથી. પણ તે જીવ અથવા અવની યથાસંભવ અમુક અમુક અવસ્થારૂપ છે. તે પછી તેમની, જીવ અવની સાથે તત્ત્વ તરીકે કેમ ગણતરી કરી ? ૧૨ ૩. — વસ્તુસ્થિતિ એવી જ છે. અર્થાત્ અહીંયાં તત્ત્વ શબ્દના અર્થ અનાદિ—અનંત અને સ્વતંત્ર ‘ભાવ’ નથી, કિન્તુ મેાક્ષપ્રાપ્તિમાં ઉપયોગી થાય એવું ‘જ્ઞેય’ એવે છે. આ શાસ્ત્રના મુખ્ય વિષય મેાક્ષ હાવાથી મેાક્ષના જિજ્ઞાસુએ માટે જે વસ્તુઓનું જ્ઞાન અત્યંત આવશ્યક છે, એ જ વસ્તુએને અહીંયાં તત્ત્વ તરીકે ગણાવી છે. મેાક્ષ તેા મુખ્ય સાધ્ય જ રહ્યુ એટલે એને તથા એના કારણને જાણ્યા વિના મોક્ષમાર્ગમાં મુમુક્ષુની પ્રવૃત્તિ જ થઈ શકતી નથી. એ રીતે જો મુમુક્ષુ મેક્ષનાં વિરાધી તત્ત્વનું અને એ વિરેધી તત્ત્વાનાં કારણાનું સ્વરૂપ ન જાણે, તેપણ પેાતાના માર્ગમાં તે અસ્ખલિત પ્રવૃત્તિ કરી શકે નહિ. અને એ તે મુમુક્ષુને સૌથી પહેલું જ જાણી લેવુ પડે છે કે, હું જો મેાક્ષના અધિ કારી તે મારામાં જણાતું સામાન્ય સ્વરૂપ કોનામાં છે અને કાનામાં નથી. આ જ્ઞાનની પૂર્તિ માટે સાત તત્ત્વાનુ કથન છે. જીવ તત્ત્વના કથનથી મેાક્ષના અધિકારીના નિર્દેશ થાય છે. અજીવ તત્ત્વથી એમ સૂચિત થાય છે કે, જગતમાં એક એવુ પણ તત્ત્વ છે, જે જડ હોવાથી મેાક્ષમાના ઉપદેશનું અધિકારી નથી. બંધ તત્ત્વથી મેાક્ષને વિરાધી ભાવ અને આસ્રવ તત્ત્વથી એ વિરાધી ભાવનું કારણ બતાવ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy