SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Tattvārthasūtra Pramāṇa is a group of many. This is because naya perceives an object from one perspective, whereas pramāṇa perceives it from multiple perspectives. [6] Now, for the broad knowledge of that, several aspects are defined through contemplation: निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः। ७। सत्संख्याक्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च। ८। Through direction, ownership, means, authority, position, and provision — and through truth, number, field, touch, time, distance, essence, and minimality, knowledge about the subject of right perception is obtained. Whenever any seeker encounters some new thing, such as an aircraft or something similar, and hears its name, their inquisitiveness is sparked. Consequently, they begin to pose various questions regarding the object they have not seen or heard of before. 1. When one enters any object, acquiring information about it and contemplating it is essential. The main means to do this is to ask various questions about the object. Entering an object is considered valid in proportion to the clarity gained from the questions asked. Therefore, questions are the means of entering into the object, that is, delving deeper into it through contemplation. Hence, to understand contemplation as a means, it is appropriate to perceive it as questions. In the scriptures, they are called anugadvara. Anuga refers to definition or description, and through it means those questions.
Page Text
________________ તત્વાર્થસૂત્ર પ્રમાણ એ અનેક નેને સમૂહ છે. કેમ કે નય, વસ્તુને એક દૃષ્ટિએ ગ્રહણ કરે છે અને પ્રમાણ એને અનેક દષ્ટિઓથી ગ્રહણ કરે છે. [૬] હવે તના વિસ્તૃત જ્ઞાનને માટે કેટલાંક વિચારણા દ્વારનું કથન કરે છે: निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः । ७। सत्संख्याक्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च ।८। નિદેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાનથી તથા — સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પબત્વથી સમ્યગ્દર્શનાદિ વિષયનું જ્ઞાન થાય છે. નાનો કે મોટો કોઈ પણ જિજ્ઞાસુ જ્યારે તે પહેલવહેલે કઈ વિમાન કે બીજી એવી નવી વસ્તુ જુએ છે અને એનું નામ સાંભળે છે, ત્યારે એની જિજ્ઞાસાવૃત્તિ જાગી ઊઠે છે. અને એથી તે પૂર્વે નહિ જોયેલી અથવા નહિ સાંભળેલી વસ્તુના સંબંધમાં અનેક પ્રશ્ન કરવા લાગી જાય છે. ૧. કઈ પણ વસ્તુમાં પ્રવેશ કરે એટલે તેની માહિતી મેળવવી અગર વિચારણું કરવી. એમ કરવાનું મુખ્ય સાધન તે વસ્તુ વિષે વિવિધ પ્રશ્નો કરવા એ છે. પ્રશ્નને ખુલાસે મળે તે પ્રમાણમાં વસ્તુમાં પ્રવેશ કર્યો ગણાય. તેથી પ્રશ્નો એ જ વસ્તુમાં પ્રવેશ કરવાનાં અર્થાત્ વિચારણું મારફત તેમાં ઊંડા ઊતરવાનાં દ્વારે છે, તેથી વિચારણા-દ્વાર એટલે પ્રશ્નો એમ સમજવું. શાસ્ત્રોમાં તેમને અનુગદ્વાર કહ્યાં છે. અનુગ એટલે વ્યાખ્યા કે વિવરણ, તેના દ્વારે એટલે તે તે પ્રશ્નો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy