SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 1 - Sutra 8 17. This refers to various questions concerning an object’s shape, form, color, its master, the means to create it, the place to preserve it, its durability limits, and its types. By obtaining answers to these questions, one enhances the knowledge of the father. In the same way, an introspective person also enhances the knowledge of the father by listening to discussions about the path to liberation or about spiritual principles termed as Hey and Upadeya, using various questions related to them. This same intention is expressed in the following two sutras. For instance, taking the fourteen questions related to the concept of equanimous perception, a summarized reflection is as follows: 1. Nirā – Form. An interest in the principle represents the form of equanimous perception. 2. Swāmitva – Authority. The living being is the rightful holder of equanimous perception, not the non-living; because it is the quality or manifestation of life. 3. Sādhan – Cause. The three causes of equanimous perception are the removal, annihilation, and cessation of deluding karma. The external causes are numerous; such as, scriptural knowledge, self-identity, sight of images, company with the good, etc. 4. Madhikār – Support. The living being is the basis of equanimous perception, as it is a consequence residing in it. Equanimous perception is a quality; therefore, the master and the authority are not different. However, when the living being is considered in relation to the ownership and authority of the beginning substance, a distinction is observed between the two. For instance, from a transactional perspective, one living being might be seen as the master of another.
Page Text
________________ અધ્યાય ૧-મૂત્ર ૮ ૧૭ તે એ વસ્તુને આકાર, રૂપ, રંગ, એને માલિક, એને બનાવવાના ઉપાય, એને રાખવાની જગ્યા, એના ટકાઉ પણાની મર્યાદા અને એના પ્રકાર આદિના સંબંધમાં વિવિધ પ્રશ્નો કરે છે. અને એ પ્રશ્નને ઉત્તર પ્રાપ્ત કરી પિતાની જ્ઞાનવૃદ્ધિ કરે છે. આ રીતે જ અંતર્દષ્ટિવાળી વ્યક્તિ પણ મોક્ષમાર્ગ વિષે સાંભળીને અથવા હેય, ઉપાદેય એવાં આધ્યાત્મિક તત્ત્વ વિષે સાંભળીને એમના સંબંધમાં વિવિધ પ્રશ્નો દ્વારા પિતાનું જ્ઞાન વધારે છે. આ જ આશય ચાલુ બે સૂત્રમાં પ્રગટ કર્યો છે. ઉદાહરણ તરીકે, નિર્દેશ આદિ સૂક્ત ચૌદ પ્રશ્નોને લઈને સમ્યગ્દર્શન વિષે સંક્ષેપમાં નીચે પ્રમાણે વિચાર કરવામાં આવે છે: ૧. નિરા – સ્વરૂપ. તત્ત્વ તરફ રુચિ એ સમ્યગ્દર્શનનું સ્વરૂપ છે. ૨. સ્વામિત્વ – અધિકારિત્વ. સમ્યગ્દર્શનનો અધિકારી જીવ જ છે, અજીવ નહિ; કેમ કે તે જીવન જ ગુણ અથવા પર્યાય છે. ૩. સાધન – કારણ. દર્શનમોહનીય કર્મને ઉપશમ, ક્ષયપશમ અને ક્ષય એ ત્રણે સમ્યગ્દર્શનનાં અંતરંગ કારણ છે. એનાં બહિરંગ કારણે અનેક છે; જેવાં કે, શાસ્ત્રજ્ઞાન, જાતિસ્મરણ, પ્રતિમાદર્શન, સત્સંગ ઇત્યાદિ. ૪. મધિકાર – આધાર. સમ્યગૂદર્શનનો આધાર જીવ જ છે, કેમ કે એ એનો પરિણામ હોવાથી એમાં જ રહે છે. સમ્યગ્ગદર્શન ગુણ છે, તેથી એને સ્વામી અને અધિકરણ જુદાં જુદાં નથી તે પણ જ્યાં જીવ આદિ દ્રવ્યના સ્વામી અને અધિકરણનો વિચાર કરવાનો હોય, ત્યાં એ બન્નેમાં જુદાઈ પણ જોવામાં આવે છે. જેમ કે, વ્યવહારદષ્ટિથી જોતાં એક જીવને સ્વામી કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy