________________
અધ્યાય ૧- સુદ ૧૦-૧૨
રક જ્ઞાન પણ થાય, છતાં તે સત્યગષક અને કદાઝહરહિત હોવાથી પિતાનાથી મહાન, યથાર્થ જ્ઞાનવાળા અને વિશેષદર્શી પુરુષના આશ્રયથી પિતાની ભૂલ સુધારી લેવા હંમેશાં ઉત્સુક હોય છે અને સુધારી પણ લે છે. તે પિતાના જ્ઞાનનો ઉપયોગ મુખ્યત્વે વાસનાના પિષણમાં ન કરતાં આધ્યાત્મિક વિકાસમાં જ કરે છે. સમ્યકત્વ વિનાના જીવને સ્વભાવ એનાથી ઊલટ જ હોય છે. સામગ્રીની પૂર્ણતાને લીધે એને નિશ્ચયાત્મક અધિક અને સ્પષ્ટ જ્ઞાન હોય, છતાં તે પિતાની કદાગ્રહી પ્રકૃતિને લીધે અભિમાની બની કોઈ વિશેષદર્શીના વિચારને પણ તુચ્છ સમજે છે; અને અંતે પિતાના જ્ઞાનનો ઉપયોગ આત્માની પ્રગતિમાં ન કરતાં સાંસારિક મહત્ત્વાકાંક્ષામાં જ કરે છે. [૯]
પ્રમાણચર્ચા–
તત પ્રમાણે ૨૦ આ પોલમ ૨૧
प्रत्यक्षमन्यत् । १२ । તે એટલે કે પાંચ પ્રકારનું જ્ઞાન એ પ્રમાણરૂપ છે.
પ્રથમનાં બે જ્ઞાન પક્ષ પ્રમાણ છે. બાકી બધું જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણુ છે. પ્રમાવિમા : જ્ઞાનના મતિ, કૃત આદિ જે પાંચ પ્રકાર ઉપર કહ્યા છે, તે પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણમાં વિભક્ત થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org