________________
અધ્યાય ૧- ૧૧૭
ઉ
બહુ, અલ્પ, બહુવિધ અને અપવિધ એ ચાર ભેદ વિષની વિવિધતા ઉપર અવલંબિત છે. બાકીના આઠે
ભેદ ક્ષયાપશમની વિવિધતા ઉપર આધાર રાખે છે.
અત્યાર સુધી કુલ ભેદ કેટલા થયા ?
અસે। અટ્ઠચાશી.
પ્ર
ઉ
---
પ્ર
-
– કેવી રીતે ?
xxded
ઉ
-
· પાંચ ઇંદ્રિય અને મનના અવગ્રહ આદિ ચાર ચાર ભેદ ગણવાથી ચાવીસ અને બહુ, અલ્પ આદિ ઉક્ત ખાર પ્રકારાની સાથે ચોવીસને ગુણવાથી બસે અટ્ઠચાશી. [૧૬] હવે સામાન્ય રૂપે અવગ્રહ આદિતા વિષય કહે છેઃ અર્થT । ૭ ।
કર
અવગ્રહ, ઈહા, અવાય, ધારણા એ ચાર મતિજ્ઞાન અને ગ્રહણ કરે છે.
પ્ર૦——અથ એટલે વસ્તુ અને પર્યાય. દ્રવ્ય અને પર્યાય અન્ને વસ્તુ કહેવાય છે. તો શું ઇંદ્રિયજન્ય અને મજન્ય અવગ્રહ, ઈહા આદિ જ્ઞાન દ્રવ્યરૂપ વસ્તુને વિષય કરે છે
કે પર્યાયરૂપ વસ્તુને ?
ઉ॰ —ઉક્ત અવગ્રહ, ઈંડા આદિ જ્ઞાન મુખ્યપણે પર્યાયને ગ્રહણ કરે છે; સંપૂર્ણ દ્રવ્યને નહિ. દ્રવ્યને એ પર્યાય દ્વારા જ જાણે છે. કેમ કે ઇંદ્રિય અને મનના મુખ્ય વિષય પર્યાય જ છે. પર્યાય દ્રવ્યને એક અશ છે; આથી અવગ્રહ, ઈહા, આદિ જ્ઞાન દ્વારા જ્યારે ઇંદ્રિયા કે મન તાતાના વિષયભૂત પર્યાયને જાણે છે, ત્યારે તે, તે તે પર્યાયરૂપથી દ્રવ્યને પણ અંશતઃ જાણે છે; કેમ કે દ્રવ્યને છેડીને પર્યાય રહી શકતા નથી અને દ્રવ્ય પણ પર્યાય રહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org