________________
અધ્યાય ૧-~ર ૧૮-૧૯
w રૂપે બતાવી છે, તેને જ સંખ્યા, જાતિ આદિ દ્વારા પૃથક્કકરણ કરી બહુ, અલ્પ આદિ વિશેષ રૂપે પૂર્વસૂત્રમાં બતાવી છે. [૧૭]
હવે ઈદ્રિયની જ્ઞાન ઉત્પન્ન કરવાની પદ્ધતિના ભેદને લીધે થતા અવગ્રહના અવાન્તર ભેદ કહે છે:
ચલનાડવ: ૨૮
न चक्षुरनिन्द्रियाभ्याम् ।१९। વ્યંજન (ઉપકરણ ઇંદ્રિયને વિષયની સાથે સંયેગ) થતાં અવગ્રહ જ થાય છે.
નેત્ર અને મન વડે વ્યંજન દ્વારા અવગ્રહ થતું નથી.
લંગડા માણસને ચાલવા માટે લાકડીની મદદની જરૂર હોય છે તેવી જ રીતે આત્માની આવૃત – ઢંકાયેલી– ચેતને શક્તિને પરાધીનતાને લીધે જ્ઞાન ઉત્પન્ન થવામાં મદદની અપેક્ષા રહે છે. તેથી એને ઇંદ્રિય અને મનની બાહ્ય મદદ જોઈએ. બધી ઇદ્રિ અને મનને સ્વભાવ એકસરખો નથી. તેથી એમના દ્વારા થનારી જ્ઞાનધારાના આવિર્ભાવને ક્રમ પણ એકસરખે હેતો નથી. એ ક્રમ બે પ્રકારનો છે: મંદક્રમ અને પટુક્રમ.
મંદક્રમમાં ગ્રાહ્ય વિષયની સાથે તે તે વિષયની ગ્રાહક ઉપકરણે દ્રિયને સંગ –ચંદન – થતાં જ જ્ઞાનને આવિર્ભાવ થાય છે. પ્રારંભમાં જ્ઞાનની માત્રા એટલી અલ્પ હોય છે કે એથી “આ કંઈક છે એ સામાન્ય બોધ પણ થત
૧. આના ખુલાસા માટે જુઓ અધ્યાય ૨, સે. ૧૭. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org