SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 1, Verses 18-19 It has been shown that the differentiation through number, type, etc., is elaborated in detail in the preceding sutra. Now, due to the distinctions in the method of producing knowledge through the senses, the internal distinctions of avagraha are explained: “Neither through the eye nor through the mind, does the avagraha arise when the sense apparatus (the instrumental sense) engages with the subject.” Just as a lame person requires a stick to walk, in the same way, the veiled consciousness of the soul, dependent on external influences, relies on the assistance of the senses and mind for the emergence of knowledge. Therefore, it requires external help from the senses and mind. All senses and the mind do not have the same inherent nature. Consequently, the manifestations of knowledge that arise through them do not occur in the same order. This order can be classified into two types: slow (mandakram) and quick (patukram). In slow order, knowledge emerges along with the subject to be grasped when the sense apparatus (the perceiving instrument) is associated with the object of perception. Initially, the quantity of knowledge is so minimal that it leads to a general understanding of “this is something.” For clarification on this, see Chapter 2, Section 17.
Page Text
________________ અધ્યાય ૧-~ર ૧૮-૧૯ w રૂપે બતાવી છે, તેને જ સંખ્યા, જાતિ આદિ દ્વારા પૃથક્કકરણ કરી બહુ, અલ્પ આદિ વિશેષ રૂપે પૂર્વસૂત્રમાં બતાવી છે. [૧૭] હવે ઈદ્રિયની જ્ઞાન ઉત્પન્ન કરવાની પદ્ધતિના ભેદને લીધે થતા અવગ્રહના અવાન્તર ભેદ કહે છે: ચલનાડવ: ૨૮ न चक्षुरनिन्द्रियाभ्याम् ।१९। વ્યંજન (ઉપકરણ ઇંદ્રિયને વિષયની સાથે સંયેગ) થતાં અવગ્રહ જ થાય છે. નેત્ર અને મન વડે વ્યંજન દ્વારા અવગ્રહ થતું નથી. લંગડા માણસને ચાલવા માટે લાકડીની મદદની જરૂર હોય છે તેવી જ રીતે આત્માની આવૃત – ઢંકાયેલી– ચેતને શક્તિને પરાધીનતાને લીધે જ્ઞાન ઉત્પન્ન થવામાં મદદની અપેક્ષા રહે છે. તેથી એને ઇંદ્રિય અને મનની બાહ્ય મદદ જોઈએ. બધી ઇદ્રિ અને મનને સ્વભાવ એકસરખો નથી. તેથી એમના દ્વારા થનારી જ્ઞાનધારાના આવિર્ભાવને ક્રમ પણ એકસરખે હેતો નથી. એ ક્રમ બે પ્રકારનો છે: મંદક્રમ અને પટુક્રમ. મંદક્રમમાં ગ્રાહ્ય વિષયની સાથે તે તે વિષયની ગ્રાહક ઉપકરણે દ્રિયને સંગ –ચંદન – થતાં જ જ્ઞાનને આવિર્ભાવ થાય છે. પ્રારંભમાં જ્ઞાનની માત્રા એટલી અલ્પ હોય છે કે એથી “આ કંઈક છે એ સામાન્ય બોધ પણ થત ૧. આના ખુલાસા માટે જુઓ અધ્યાય ૨, સે. ૧૭. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy