SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
After that - That is not this. However, as the subject and the senses gradually get nourished together, the quantity of knowledge also increases. With this stated association of the subject and the senses, in a short time, the amount of knowledge produced also gets so enhanced that it leads to a general understanding of "this is something." This understanding arises from the prior knowledge transaction, which is generated by the stated association, and it gradually gets reinforced with the confirmation of that association, all of which is called construction, because its emergence relies on the association. This lengthy knowledge transaction, referred to as the association, remains limited even though it gets increasingly reinforced; it does not convey a general understanding of the subject. Therefore, it is called the unmanifest, more unmanifest, and unmanifest knowledge. When this knowledge transaction is sufficiently reinforced to the extent that it can say, "this is something," only then is it referred to as the knowledge aspect that conveys general understanding. This understanding is also a final confirmed part of the association of the subject, as it also requires the connection between the subject and the senses. Nevertheless, the purpose of distinguishing it from the association and naming it as understanding is so that the subject arising from that knowledge aspect can be known to recognized consciousness. Following understanding, the inquiry into the subject known in a general sense, the decision regarding the specifics, the flow of that decision, the impressions generated by it, and the memories arising from those impressions all constitute the knowledge transaction; which here is concerned with the immediate experience.
Page Text
________________ તરવાથત્ર - પતાવઝલે એટલે આ નથી. પરંતુ જેમ જેમ વિષય અને ઇંદ્રિયને સંગ પુષ્ટ થતો જાય છે, તેમ તેમ જ્ઞાનની માત્રા પણ વધતી જાય છે. ઉક્ત સંગ – વ્યંજન - ની પુષ્ટિની સાથે જ થોડાક સમયમાં તેનાથી ઉત્પન્ન થયેલી જ્ઞાનમાત્રા પણ એટલી પુષ્ટ થતી જાય છે કે એનાથી “આ કંઈક છે એ વિષયનો સામાન્યધ - અર્થાવગ્રહ – થાય છે. આ અર્થાવગ્રહને પૂર્વવત્ત જ્ઞાનાવ્યાપાર જે ઉક્ત વ્યંજનથી ઉત્પન્ન થાય છે અને એ વ્યંજનની પુષ્ટિની સાથે જ ક્રમશઃ પુષ્ટ થતું જાય છે, તે બધા બનાવટુ કહેવાય છે, કેમ કે એના ઉત્પન્ન થવામાં વ્યંજનની અપેક્ષા છે. આ વ્યંજનાવગ્રહ નામનો દીર્ઘ જ્ઞાનવ્યાપાર ઉત્તરોત્તર પુષ્ટ થવા છતાં પણ તે એટલે અલ્પ હોય છે કે એનાથી વિષયને સામાન્ય બોધ પણ થતું નથી; આથી એને અવ્યક્તતમ, અવ્યક્તતર અને અવ્યક્ત જ્ઞાન કહે છે. જ્યારે એ જ્ઞાનવ્યાપાર એટલે પુષ્ટ થઈ જાય કે એનાથી “આ કંઈક છે' એ સામાન્ય બંધ થઈ શકે, ત્યારે જ એ સામાન્ય ભાન કરાવનાર જ્ઞાનાંશ અર્થાવગ્રહ કહેવાય છે. અર્થાવગ્રહ પણ વ્યંજનાવગ્રહનો એક છેલ્લે પુષ્ટ અંશ જ છે, કેમ કે એમાં પણ વિષય અને ઈદ્રિયને સંયોગ અપેક્ષિત છે. છતાં એને વ્યંજનાવગ્રહથી અલગ ગણવાનું અને તેનું અર્થાવગ્રહ નામ રાખવાનું પ્રયોજન એ છે કે, એ જ્ઞાનાંશથી ઉત્પન્ન થનાર વિષયને બોધ જ્ઞાતાના ધ્યાનમાં આવી શકે છે. અર્થાવગ્રહની પછી એની દ્વારા સામાન્ય રૂપે જાણેલા વિષયની વિશેષ રૂપે જિજ્ઞાસા–જાણવાની ઈચ્છી, વિશેષનો નિર્ણય, એ નિર્ણયની ધારા, તેનાથી ઉત્પન્ન થતા સંસ્કાર અને સંસ્કારથી ઉત્પન્ન થતી સ્મૃતિ એ બધે જ્ઞાનવ્યાપાર થાય છે; જે ઉપર ઈહા, અવાય માર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy