SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 1 - Verses 18-19 is described in three sections in a hypothetical manner. It should not be forgotten that the expectation of the conjunction of the sense and object presented in this mandikram is limited to the final stages of the expression, which is the meaning apprehension. Beyond this, in the context of the knowledge process, that conjunction is not necessarily expected; because that activity of the knowledge process tends to be more specific during that time, there is a predominance of mental focus. For this reason, it has been stated that the expression is confined to the apprehension of expression, which implies that the expectation of expression extends only to the meaning apprehension—meaning that it does not hold in the initial (context). In the patukram, there is no expectation of the conjunction of the sense and object. Despite being remote and full, the sense can grasp the object simply through appropriate proximity, and as soon as it grasps, the general knowledge in the form of meaning apprehension begins. Subsequently, in sequential order, the knowledge process proceeds in alignment with the previously mentioned mandikram. In summary, in the patukram, the knowledge awareness arises without the conjunction of the sensing subject and the grasped object, which is the first stage or mere substance and the final stage of memory-like consideration. In contrast, in the mandikram, the knowledge awareness arises only after the conjunction of the sensing subject and the grasped object. The first stage is the knowledge known as the most unexpressed and more unexpressed form of the expression, the second stage is the knowledge of meaning apprehension, and the final stage is the knowledge of memory or retention.
Page Text
________________ અધ્યાય ૧-સૂત્ર ૧૮-૧૯ અને ધારણા રૂપે ત્રણ વિભાગમાં બતાવ્યો છે. એ બાબત ભૂલવી ન જોઈએ કે આ મંદિક્રમમાં જે ઉપકરણે દ્રિય અને વિષયના સંયોગની અપેક્ષા બતાવી છે, તે વ્યંજનાવગ્રહના અંતિમ અંશ અર્થાવગ્રહ સુધી જ છે. તેની પછી ઈહા, અવાય આદિ જ્ઞાનવ્યાપારમાં એ સંગ અનિવાર્યરૂપે અપેક્ષિત નથી; કેમ કે એ જ્ઞાનવ્યાપારની પ્રવૃત્તિ વિશેષની તરફ થતી હોવાથી તે સમયે માનસિક અવધાનની પ્રધાનતા હોય છે. આ કારણથી અવધારણયુક્ત વ્યાખ્યાન કરી આ સૂત્રના અર્થમાં એમ કહ્યું છે કે વ્યંજનને અવગ્રહ જ થાય છે અર્થાત અવગ્રહ – અવ્યક્તજ્ઞાન – સુધીમાં જ એ વ્યંજનની અપેક્ષા છે, ઈહા આદિમાં નહિ. પટુક્રમમાં ઉપકરણેદ્રિય અને વિષયના સંગની અપેક્ષા નથી. દૂર, પૂરતર હોવા છતાં પણ યોગ્ય સન્નિધાન માત્રથી ઈદ્રિય એ વિષયને ગ્રહણ કરી લે છે અને ગ્રહણ થતાં જ એ વિષયનું એ ઇંદ્રિય દ્વારા શરૂઆતમાં જ અર્થાવગ્રહરૂપ સામાન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેની પછી ક્રમપૂર્વક ઈહિ, અવાય આદિ જ્ઞાનવ્યાપાર પૂર્વોક્ત મંદક્રમની માફક પ્રવૃત્ત થાય છે. સારાંશ એ છે કે, પટુક્રમમાં ઈદ્રિયની સાથે ગ્રાહ્ય વિષયનો સંયોગ થયા વિના જ જ્ઞાનધારાને આવિર્ભાવ થાય છે, જેને પ્રથમ અંશ અથવગ્રહ અને અંતિમ અંશ સ્મૃતિ રૂપ ધારણા છે. એનાથી ઊલટું મંદક્રમમાં ઈદ્રિયની સાથે ગ્રાહ્ય વિષયને સંગ થયા પછી જ જ્ઞાનધારાનો આવિર્ભાવ થાય છે. જેને પ્રથમ અંશ અવ્યક્તતમ અને અવ્યક્તતર રૂપ વ્યંજનાવગ્રહ નામનું જ્ઞાન છે, બીજો અંશ અર્થાવગ્રહ રૂપ જ્ઞાન છે અને છેવટનો અંશ સ્મૃતિરૂપ ધારણું જ્ઞાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy