________________
ક
તત્ત્વાર્થ સૂત્ર
ઉ વિષયભેદ અને કંઈક નિમિત્તભેદ હેાવા છતાં પણ મતિ, સ્મૃતિ, સત્તા અને ચિંતા જ્ઞાનનું અ ંતરંગ કારણ જે મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયાપશમ છે, તે એક જ અહીં સામાન્યરૂપે વિક્ષિત છે. આ અભિપ્રાયથી અહી મતિ આદિ શબ્દોને પર્યાય કથા છે.
પ્ર અભિનિષેાધ શબ્દના સંબંધમાં તે। કાંઈ કહ્યુ નહિ. માટે એ કયા પ્રકારના જ્ઞાનનેા વાયક છે એ કહો.
ઉ અભિનધ શબ્દ સામાન્ય છે. તે મતિ, સ્મૃતિ, સંજ્ઞા અને ચિંતા એ બધાં જ્ઞાને માટે વપરાય છે અર્થાત્ મતિજ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમથી ઉત્પન્ન થતાં અધાં નાનાને માટે અભિનિષેાધ શબ્દ સામાન્ય છે. અને મતિ આદિ શબ્દો એ ક્ષયાપશમજન્ય ખાસ ખાસ જ્ઞાનેા માટે છે. મ આ રીતે તે અભિનિષેધ એ સામાન્ય શબ્દ થયા અને મતિ આદિ શબ્દો એના વિશેષ થયા, તે પછી એ પર્યાયશબ્દો શી રીતે ?
ઉ અહીંયાં સામાન્ય અને વિશેષની ભેદવિવક્ષા કર્યા વિના જ બધાને પર્યાયશબ્દ કહ્યા છે. [૧૩] હવે મતિજ્ઞાનનું સ્વરૂપ કહે છેઃ
तदिन्द्रियानिन्द्रियनिमित्तम् | १४ |
――
તે અર્થાત્ મતિજ્ઞાન ઈંદ્રિય
રૂપ નિમિત્તથી ઉત્પન્ન થાય છે.
અને અનિંદ્રિય
પ્ર અહીંયાં મતિજ્ઞાનનાં ઇંદ્રિય અને અર્નિંદ્રિય એ એ કારણા ખતાવ્યાં છે. એમાં ઇંદ્રિય તા ચક્ષુ આદિ પ્રસિદ્ધ છે, પણ અનિદ્રિયને શા અ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org