SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ક તત્ત્વાર્થ સૂત્ર ઉ વિષયભેદ અને કંઈક નિમિત્તભેદ હેાવા છતાં પણ મતિ, સ્મૃતિ, સત્તા અને ચિંતા જ્ઞાનનું અ ંતરંગ કારણ જે મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયાપશમ છે, તે એક જ અહીં સામાન્યરૂપે વિક્ષિત છે. આ અભિપ્રાયથી અહી મતિ આદિ શબ્દોને પર્યાય કથા છે. પ્ર અભિનિષેાધ શબ્દના સંબંધમાં તે। કાંઈ કહ્યુ નહિ. માટે એ કયા પ્રકારના જ્ઞાનનેા વાયક છે એ કહો. ઉ અભિનધ શબ્દ સામાન્ય છે. તે મતિ, સ્મૃતિ, સંજ્ઞા અને ચિંતા એ બધાં જ્ઞાને માટે વપરાય છે અર્થાત્ મતિજ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમથી ઉત્પન્ન થતાં અધાં નાનાને માટે અભિનિષેાધ શબ્દ સામાન્ય છે. અને મતિ આદિ શબ્દો એ ક્ષયાપશમજન્ય ખાસ ખાસ જ્ઞાનેા માટે છે. મ આ રીતે તે અભિનિષેધ એ સામાન્ય શબ્દ થયા અને મતિ આદિ શબ્દો એના વિશેષ થયા, તે પછી એ પર્યાયશબ્દો શી રીતે ? ઉ અહીંયાં સામાન્ય અને વિશેષની ભેદવિવક્ષા કર્યા વિના જ બધાને પર્યાયશબ્દ કહ્યા છે. [૧૩] હવે મતિજ્ઞાનનું સ્વરૂપ કહે છેઃ तदिन्द्रियानिन्द्रियनिमित्तम् | १४ | ―― તે અર્થાત્ મતિજ્ઞાન ઈંદ્રિય રૂપ નિમિત્તથી ઉત્પન્ન થાય છે. અને અનિંદ્રિય પ્ર અહીંયાં મતિજ્ઞાનનાં ઇંદ્રિય અને અર્નિંદ્રિય એ એ કારણા ખતાવ્યાં છે. એમાં ઇંદ્રિય તા ચક્ષુ આદિ પ્રસિદ્ધ છે, પણ અનિદ્રિયને શા અ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy