________________
અધ્યાય ૧- સૂત્ર ૧૬ ઉ૦–સહેતુક છે. સૂત્રમાં કહેલા ક્રમથી એમ સૂચિત કરવામાં આવે છે કે, જે ક્રમ સૂત્રમાં કહ્યો છે, એ ક્રમથી અવગ્રહ આદિની ઉત્પત્તિ થાય છે. [૧૫].
હવે અવગ્રહ આદિના ભેદ કહે છે: बहुबहुविधक्षिप्रानिश्रितासंदिग्धध्रुषाणां सेतराणाम् ।१६।
સેતર (પ્રતિપક્ષસહિત) એવા બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્રિત, અસંદિગ્ધ અને ધ્રુવનાં અવગ્રહ, હા, અવાય, અને ધારણું રૂપ મતિજ્ઞાન હોય છે.
પાંચ ઈદ્રિય અને એક મન એ છ સાધનોથી થનાર મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા આદિ રૂપથી જે એવીસ ભેદ થાય છે, તે બધા ક્ષપશમ અને વિષયની વિવિધતાથી બાર બાર જાતના થાય છે. જેમ કે: બહુગ્રાહી છ અવશ્રવ છ ઈહિ છ અવાય છ ધારણ અલ્પગ્રાહી બહુવિધગ્રાહી ,
છ ,
, એકવિધગ્રાહી ક્ષિપ્રગ્રાહી અક્ષિકગ્રાહી અનિશ્રિતગ્રાહી નિશ્રિતગ્રાહી અસંદિગ્ધગ્રાહી સંદિગ્ધગ્રાહી પૂવગ્રાહી અધૂવગ્રાહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org