SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧- સૂત્ર ૧૬ ઉ૦–સહેતુક છે. સૂત્રમાં કહેલા ક્રમથી એમ સૂચિત કરવામાં આવે છે કે, જે ક્રમ સૂત્રમાં કહ્યો છે, એ ક્રમથી અવગ્રહ આદિની ઉત્પત્તિ થાય છે. [૧૫]. હવે અવગ્રહ આદિના ભેદ કહે છે: बहुबहुविधक्षिप्रानिश्रितासंदिग्धध्रुषाणां सेतराणाम् ।१६। સેતર (પ્રતિપક્ષસહિત) એવા બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્રિત, અસંદિગ્ધ અને ધ્રુવનાં અવગ્રહ, હા, અવાય, અને ધારણું રૂપ મતિજ્ઞાન હોય છે. પાંચ ઈદ્રિય અને એક મન એ છ સાધનોથી થનાર મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા આદિ રૂપથી જે એવીસ ભેદ થાય છે, તે બધા ક્ષપશમ અને વિષયની વિવિધતાથી બાર બાર જાતના થાય છે. જેમ કે: બહુગ્રાહી છ અવશ્રવ છ ઈહિ છ અવાય છ ધારણ અલ્પગ્રાહી બહુવિધગ્રાહી , છ , , એકવિધગ્રાહી ક્ષિપ્રગ્રાહી અક્ષિકગ્રાહી અનિશ્રિતગ્રાહી નિશ્રિતગ્રાહી અસંદિગ્ધગ્રાહી સંદિગ્ધગ્રાહી પૂવગ્રાહી અધૂવગ્રાહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy