SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
29 Tattvarthasutra That is called avamda. Just like when something is touched in deep darkness, there arises the knowledge that "this is something." In this knowledge, it does not become clear what that something is. Therefore, it is called avyakta jnana (unmanifest knowledge). 2. The contemplation that occurs to determine surely the specific form of a common subject accepted with avagraha (conception) is called ha. For example, "Is this the touch of a rope or a snake?" Such doubts arise, leading to the contemplation that one should see this rope; because if it is indeed a snake, it would not remain without making a noise while being subjected to such strong contact. This contemplation is called bhavana or ihā. 3. The specific understanding gained through ihā with some further consideration and concentration is called avāy. For example, after examining for some time, it is concluded that this is not the touch of a snake, but of a rope, which is referred to as avāy or apāy. 4. The conclusion in the form of avāy remains for some time. However, since the mind moves on to other subjects, that conclusion eventually fades away. Nevertheless, it leaves behind such impressions that when suitable conditions arise later, it brings back the memory of that subject. The continuous flow of this conclusion, the impressions generated, and the cognitive dealings arising from those impressions are present. Is the order of the four types of reflections described above determinative or contingent?
Page Text
________________ ૨૯ તત્ત્વાર્થસૂત્ર હાય તે અવમદ્. જેમ કે, ગાઢ અંધકારમાં કાંઈક સ્પર્શી થતાં આ કાંઈક છે' એવું જ્ઞાન. આ જ્ઞાનમાં એ માલૂમ પડતુ નથી કે એ કઈ ચીજના સ્પર્શ છે. આથી તે અવ્યક્ત જ્ઞાન અવગ્રહ કહેવાય છે. ૨. અવગ્રહથી ગ્રહણ કરેલા સામાન્ય વિષયના વિશેષરૂપે નિશ્ચય કરવા માટે જે વિચારણા થાય છે, તે હા. જેમ કે, < આ દોરડાના સ્પર્શી છે કે સાપને ?’ એવા સંશય થતાં એવી વિચારણા થાય છે કે આ દોરડાને સ્પ હાવા જોઈ એ; કેમ કે જો સાપ હાય તે! આટલા સખત આધાત લાગતાં ફૂંફાડા માર્યા વિના રહે નહિ. આને વિચારણા, સભાવના અથવા ઈહા કહે છે. ૩. ઈહા દ્વારા ગ્રહણ કરેલા વિશેષને કાંઈક અધિક અવધાન–એકાગ્રતાથી જે નિશ્ચય થાય છે, તે અવાય. જેમ કે થોડાક સમય તપાસ કર્યા પછી એવા નિશ્ચય થાય કે આ સાપને સ્પર્શ નથી, દોરડાના જ છે, તે અવાય – અપાય કહેવાય છે. ૪. અવાયરૂપ નિશ્ચય કેટલાક સમય સુધી કાયમ તે રહે છે. પણ પછી મન ખીજા વિષયામાં ચાલ્યું જતું હોવાથી તે નિશ્ચય લુપ્ત થઈ જાય છે. છતાં તે એવા સંસ્કાર મૂક જાય છે કે જેથી આગળ કાઈ યાગ્ય નિમિત્ત મળતાં એ નિશ્રિત વિષયનું સ્મણુ થઈ આવે છે. આ નિશ્ચયની સતત ધારા, તજન્ય સ ંસ્કાર અને સંસ્કારજન્ય મતિવ્યાપાર ધારા છે. સ્મરણુ એ બધા પ્રશુ ઉપરના ચાર ભેદોના જે ક્રમ આપ્યા છે, તે નિર્હતુક છે કે સહેતુક છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy