________________
૨૯
તત્ત્વાર્થસૂત્ર
હાય તે અવમદ્. જેમ કે, ગાઢ અંધકારમાં કાંઈક સ્પર્શી થતાં આ કાંઈક છે' એવું જ્ઞાન. આ જ્ઞાનમાં એ માલૂમ પડતુ નથી કે એ કઈ ચીજના સ્પર્શ છે. આથી તે અવ્યક્ત જ્ઞાન અવગ્રહ કહેવાય છે.
૨. અવગ્રહથી ગ્રહણ કરેલા સામાન્ય વિષયના વિશેષરૂપે નિશ્ચય કરવા માટે જે વિચારણા થાય છે, તે હા. જેમ કે,
<
આ દોરડાના સ્પર્શી છે કે સાપને ?’ એવા સંશય થતાં
એવી વિચારણા થાય છે કે આ દોરડાને સ્પ હાવા જોઈ એ; કેમ કે જો સાપ હાય તે! આટલા સખત આધાત લાગતાં ફૂંફાડા માર્યા વિના રહે નહિ. આને વિચારણા, સભાવના અથવા ઈહા કહે છે.
૩. ઈહા દ્વારા ગ્રહણ કરેલા વિશેષને કાંઈક અધિક અવધાન–એકાગ્રતાથી જે નિશ્ચય થાય છે, તે અવાય. જેમ કે થોડાક સમય તપાસ કર્યા પછી એવા નિશ્ચય થાય કે આ સાપને સ્પર્શ નથી, દોરડાના જ છે, તે અવાય – અપાય કહેવાય છે.
૪. અવાયરૂપ નિશ્ચય કેટલાક સમય સુધી કાયમ તે રહે છે. પણ પછી મન ખીજા વિષયામાં ચાલ્યું જતું હોવાથી તે નિશ્ચય લુપ્ત થઈ જાય છે. છતાં તે એવા સંસ્કાર મૂક જાય છે કે જેથી આગળ કાઈ યાગ્ય નિમિત્ત મળતાં એ નિશ્રિત વિષયનું સ્મણુ થઈ આવે છે. આ નિશ્ચયની સતત ધારા, તજન્ય સ ંસ્કાર અને સંસ્કારજન્ય મતિવ્યાપાર ધારા છે.
સ્મરણુ એ બધા
પ્રશુ ઉપરના ચાર ભેદોના જે ક્રમ આપ્યા છે, તે
નિર્હતુક છે કે સહેતુક છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org