________________
તત્ત્વાર્થ સૂત્ર
પ્રમામળ : પ્રમાણનુ સામાન્ય લક્ષણ પહેલાં જ કહી દેવામાં આવ્યું છે કે, જે જ્ઞાન વસ્તુના અનેક અંશને જાણે તે પ્રમાણ. એનુ વિશેષ લક્ષણ આ પ્રમાણે છે : જે જ્ઞાન ઈંદ્રિય અને મનની સહાયતા સિવાય જ ફક્ત આત્માની ચેાગ્યતાના બળથી ઉત્પન્ન થાય છે, તે પ્રત્યક્ષ; અને જે જ્ઞાન ઈંદ્રિય અને મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે, તે વાક્ષ છે.
જ્જ
ઉપરનાં પાંચમાંથી પહેલાં એ એટલે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરાક્ષ પ્રમાણ કહેવાય છે; કેમ કે એ બન્ને, ઇંદ્રિય તથા મનની મદદથી ઉત્પન્ન થાય છે.
અવધિ, મન:પર્યાય અને કેવલ એ ત્રણે પ્રત્યક્ષ છે; કેમ કે એ ઇંદ્રિય તથા મનની મદદ સિવાય જ ફક્ત આત્માની ચોગ્યતાના બળથી ઉત્પન્ન થાય છે.
ન્યાયશાસ્ત્રમાં પ્રત્યક્ષ અને પરેાક્ષનું લક્ષણ ખીજી રીતે કયુ' છે. એમાં ઇંદ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ અને લિંગ – હેતુ – તથા શબ્દાદિજન્ય જ્ઞાનને પરાક્ષ કહેલું છે. પરંતુ એ લક્ષણુ અહીં સ્વીકારવામાં આવ્યું નથી. અહીંયાં તે આત્મમાત્રસાપેક્ષ જ્ઞાન પ્રત્યક્ષરૂપે અને આત્મા સિવાય ઇંદ્રિય તથા મનની અપેક્ષા રાખતુ જ્ઞાન પરાક્ષરૂપે માન્ય છે. આ કારણથી મતિ અને શ્રુત બન્ને જ્ઞાન ઇંદ્રિય અને મનની અપેક્ષા રાખતાં હાવાથી પરેાક્ષ સમજવાં જોઈ એ. અને આકીનાં અવધિ આદિ ત્રણે જ્ઞાન ઈંદ્રિય તથા મનની મદદ સિવાય જ ફક્ત આત્માની યાગ્યતાના બળથી ઉત્પન્ન થતાં હાવાથી પ્રત્યક્ષ સમજવાં જોઈ એ. ઇંદ્રિય અથા મનેાજન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org