SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Tattvartha Sutra Pramāṇa: The general characteristic of pramāṇa (valid knowledge) has already been stated, which is that knowledge that understands multiple aspects of an object is pramāṇa. Its specific characteristic is as follows: knowledge that is produced solely by the potency of the self, without the assistance of the senses and the mind, is direct; and knowledge that is produced with the assistance of the senses and the mind is indirect. Of the five mentioned above, the first, namely matijñāna (knowledge by mental perception) and śrutajñāna (knowledge by hearing), is called parokṣa (indirect) pramāṇa; because both arise with the help of the senses and the mind. Avadhi (mental perception), manah-paryaya (psychic knowledge), and kevala (absolute knowledge) are all direct; because they arise solely by the potency of the self, without the help of the senses and the mind. In the Nyāya Shāstra, the characteristics of direct and indirect are defined differently. In it, sense-based knowledge is termed direct, while knowledge derived from signs, purposes, and words, etc. is termed indirect. However, this classification is not accepted here. Here, knowledge that is entirely self-referential is recognized as direct, while knowledge that relies on the senses and the mind, excluding the self, is recognized as indirect. For this reason, the knowledge of matijñāna and śrutajñāna is to be understood as indirect, as it requires the senses and the mind. On the other hand, the three kinds of knowledge—avadhijñāna, etc.—are to be understood as direct, as they arise solely by the potency of the self, without the assistance of the senses and the mind.
Page Text
________________ તત્ત્વાર્થ સૂત્ર પ્રમામળ : પ્રમાણનુ સામાન્ય લક્ષણ પહેલાં જ કહી દેવામાં આવ્યું છે કે, જે જ્ઞાન વસ્તુના અનેક અંશને જાણે તે પ્રમાણ. એનુ વિશેષ લક્ષણ આ પ્રમાણે છે : જે જ્ઞાન ઈંદ્રિય અને મનની સહાયતા સિવાય જ ફક્ત આત્માની ચેાગ્યતાના બળથી ઉત્પન્ન થાય છે, તે પ્રત્યક્ષ; અને જે જ્ઞાન ઈંદ્રિય અને મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે, તે વાક્ષ છે. જ્જ ઉપરનાં પાંચમાંથી પહેલાં એ એટલે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરાક્ષ પ્રમાણ કહેવાય છે; કેમ કે એ બન્ને, ઇંદ્રિય તથા મનની મદદથી ઉત્પન્ન થાય છે. અવધિ, મન:પર્યાય અને કેવલ એ ત્રણે પ્રત્યક્ષ છે; કેમ કે એ ઇંદ્રિય તથા મનની મદદ સિવાય જ ફક્ત આત્માની ચોગ્યતાના બળથી ઉત્પન્ન થાય છે. ન્યાયશાસ્ત્રમાં પ્રત્યક્ષ અને પરેાક્ષનું લક્ષણ ખીજી રીતે કયુ' છે. એમાં ઇંદ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ અને લિંગ – હેતુ – તથા શબ્દાદિજન્ય જ્ઞાનને પરાક્ષ કહેલું છે. પરંતુ એ લક્ષણુ અહીં સ્વીકારવામાં આવ્યું નથી. અહીંયાં તે આત્મમાત્રસાપેક્ષ જ્ઞાન પ્રત્યક્ષરૂપે અને આત્મા સિવાય ઇંદ્રિય તથા મનની અપેક્ષા રાખતુ જ્ઞાન પરાક્ષરૂપે માન્ય છે. આ કારણથી મતિ અને શ્રુત બન્ને જ્ઞાન ઇંદ્રિય અને મનની અપેક્ષા રાખતાં હાવાથી પરેાક્ષ સમજવાં જોઈ એ. અને આકીનાં અવધિ આદિ ત્રણે જ્ઞાન ઈંદ્રિય તથા મનની મદદ સિવાય જ ફક્ત આત્માની યાગ્યતાના બળથી ઉત્પન્ન થતાં હાવાથી પ્રત્યક્ષ સમજવાં જોઈ એ. ઇંદ્રિય અથા મનેાજન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy