SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 1 - Sud 10-12 Even if knowledge is gained, because it is not pure and free from desire, it is always eager to correct the father's mistakes with the guidance of a truly knowledgeable and insightful person. It does correct them. The use of the father's knowledge is mainly in spiritual development rather than indulging in worldly pursuits. A living being devoid of true understanding has its nature the opposite. Due to the completeness of materiality, it may have certain absolute and clear knowledge, yet due to the father's fixed nature, it becomes proud and considers the views of any special seer as insignificant; ultimately, it uses the father's knowledge not for the soul's progress but for worldly ambitions. Discussion on Validity - Accordingly, this pole quoted here is 21. Direct knowledge is valid. 12. This means that the five types of knowledge are considered valid. The first two types of knowledge are termed direct proof. The remaining knowledge is considered direct evidence. The five types mentioned in terms of knowledge, deliberation, action, etc., are categorized into direct and indirect proofs.
Page Text
________________ અધ્યાય ૧- સુદ ૧૦-૧૨ રક જ્ઞાન પણ થાય, છતાં તે સત્યગષક અને કદાઝહરહિત હોવાથી પિતાનાથી મહાન, યથાર્થ જ્ઞાનવાળા અને વિશેષદર્શી પુરુષના આશ્રયથી પિતાની ભૂલ સુધારી લેવા હંમેશાં ઉત્સુક હોય છે અને સુધારી પણ લે છે. તે પિતાના જ્ઞાનનો ઉપયોગ મુખ્યત્વે વાસનાના પિષણમાં ન કરતાં આધ્યાત્મિક વિકાસમાં જ કરે છે. સમ્યકત્વ વિનાના જીવને સ્વભાવ એનાથી ઊલટ જ હોય છે. સામગ્રીની પૂર્ણતાને લીધે એને નિશ્ચયાત્મક અધિક અને સ્પષ્ટ જ્ઞાન હોય, છતાં તે પિતાની કદાગ્રહી પ્રકૃતિને લીધે અભિમાની બની કોઈ વિશેષદર્શીના વિચારને પણ તુચ્છ સમજે છે; અને અંતે પિતાના જ્ઞાનનો ઉપયોગ આત્માની પ્રગતિમાં ન કરતાં સાંસારિક મહત્ત્વાકાંક્ષામાં જ કરે છે. [૯] પ્રમાણચર્ચા– તત પ્રમાણે ૨૦ આ પોલમ ૨૧ प्रत्यक्षमन्यत् । १२ । તે એટલે કે પાંચ પ્રકારનું જ્ઞાન એ પ્રમાણરૂપ છે. પ્રથમનાં બે જ્ઞાન પક્ષ પ્રમાણ છે. બાકી બધું જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણુ છે. પ્રમાવિમા : જ્ઞાનના મતિ, કૃત આદિ જે પાંચ પ્રકાર ઉપર કહ્યા છે, તે પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણમાં વિભક્ત થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy