SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
22, It can be understood effortlessly in this way: sometimes right perception is absent, but knowledge is never absent; there is always some form of knowledge present in it. That knowledge, when it manifests as right perception, is called right knowledge. The distinction between right knowledge and false knowledge is that the former is coexistent with right perception, while the latter is coexistent with falsehood. - The question arises: what effect does right perception have, that when it is absent, however much knowledge there may be, whether abundant or otherwise, it is still called false knowledge or misleading knowledge? And how, even if knowledge is limited, vague, and misleading, does it become right knowledge the moment right perception arises? - Since this is spiritual science, right knowledge and false knowledge are discerned from a spiritual perspective; they are not evaluated from the perspective of subject matter as in epistemology. In logic, that knowledge which is accurate regarding the subject is termed right knowledge – proof, and that which is inaccurate concerning the subject is termed false knowledge – proof. However, in this spiritual science, although the section on right and false knowledge is accepted, it remains subordinate. Here, the knowledge that leads to spiritual elevation is comprehensive knowledge, and that which leads to worldly progression or spiritual decline is delusional; this perspective is paramount. It is also possible that due to a lack of substance, a right-perceptive soul may sometimes experience doubt, delusion, or ambiguity regarding certain subjects.
Page Text
________________ ૨ર, તિવાથચત્ર . અનાયાસે જાણી શકાય છે. તે આ રીતેઃ છવ કેઈક વાર સમ્યગ્દર્શનરહિત હોય છે, પણ જ્ઞાનરહિત હોતો નથી, કોઈને કોઈ પ્રકારનું જ્ઞાન એનામાં અવશ્ય હોય છે. એ જ જ્ઞાન સમ્યકત્વને આવિર્ભાવ થતાં જ સમ્યજ્ઞાન કહેવાય છે. સમ્યજ્ઞાન અને અસમ્યજ્ઞાનને તફાવત એ છે કે પહેલું સમ્યકત્વસહચરિત છે, જ્યારે બીજુ સમ્યક્ત્વરહિત એટલે મિથ્યાત્વસહચરિત છે. - પ્રવ –સમ્યકત્વને એવું તે શું પ્રભાવ છે કે એ ન હોય ત્યારે જ્ઞાન ગમે તેટલું અધિક અને અબ્રાન્ત હેય છતાં તે અસમ્યજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાન કહેવાય છે? અને જ્ઞાન થોડું, અસ્પષ્ટ અને ભ્રમાત્મક હોય છતાં સમ્યકત્વ પ્રગટ થતાં જ તે સમ્યજ્ઞાન કહેવાય છે ? ઉ૦–આ અધ્યાત્મશાસ્ત્ર છે એટલા માટે એમાં સમ્યજ્ઞાન-અસમ્યગ્નાનને વિવેક આધ્યાત્મિક દૃષ્ટિથી કરવામાં આવે છે; પ્રમાણશાસ્ત્રની માફક વિષયની દૃષ્ટિથી કરવામાં આવતું નથી. ન્યાયશાસ્ત્રમાં જે જ્ઞાનને વિષય યથાર્થ હોય તે જ સમ્યજ્ઞાન – પ્રમાણ, અને જેને વિષય અયથાર્થ હેય તે જ અસમ્યજ્ઞાન – પ્રમાણમાસ કહેવાય છે. પરંતુ આ આધ્યાત્મિક શાસ્ત્રમાં પ્રમાણુશાસ્ત્રને સંમત સમ્યમ્ અસમ્ય જ્ઞાનનો એ વિભાગ માન્ય હોવા છતાં પણ ગૌણ છે. અહીંયાં જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્ક્રાનિત થાય તે સવજ્ઞાન અને જેનાથી સંસારવૃદ્ધિ અથવા આધ્યાત્મિક પતન થાય એ જ સચીન, એ દષ્ટિ મુખ્ય છે. એ પણ સંભવ છે કે સામગ્રી ઓછી હોવાને કારણે સમ્યકત્વી જીવને કેઈક વાર કાઈક વિષયમાં સંશય પણ થાય, ભ્રમ પણ થાય, અસ્પષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy