________________
તત્ત્વા સૂત્ર
મૂળ વસ્તુની પ્રતિકૃતિ, મૂર્તિ અથવા ચિત્ર હાય અથવા જેમાં મૂળ વસ્તુના આરેપ કરાયા હોય, તે ‘સ્થાપનાનિક્ષેપ.’ જેમ કે કાઈ સેવકનું ચિત્ર, ઋષ્મી અથવા મૂર્તિ એ સ્થાપનાસેવક છે. ૩. જે અ ભાવનિક્ષેપને પૂરૂપ અથવા ઉત્તરરૂપ હાય અર્થાત્ એની પૂર્વ અથવા ઉત્તર અવસ્થા રૂપ હાય, તે ‘દ્રવ્યનિક્ષેપ.' જેમ કે એક એવી વ્યક્તિ હાય કે જે વમાનમાં સેવાકાર્ય કરતી નથી, પણ જેણે કાંતા ભૂતકાળમાં સેવા કરી છે અથવા આગળ કરનાર છે. તે દ્રવ્યસેવક છે. ૪. જે અર્થાંમાં શબ્દનું વ્યુત્પત્તિનિમિત્ત કે પ્રવૃત્તિનિમિત્ત બરાબર
૧૪
૧. ટૂંકમાં નામ બે જાતનાં છે: ચૌગિક અને રૂઢ, રસોઇયા, લઈગર વગેરે યૌગિક શબ્દો છે. ગાય, ઘેાડા વગેરે રૂઢ શબ્દો છે. રસાઈ કરે તે રસાયે અને લઈ કરે તે કલઈગરા. અહીં રસેાઈ અને લઈ કરવાની ક્રિયા એ જ રસોઇયા અને લૂઇંગશ શબ્દની વ્યુત્પત્તિનું નિમિત્ત છે, અર્થાત્ એ શબ્દો એવી ક્રિયાને લીધે જ સાધિત થયા છે ને તેથી જ એ ક્રિચા એવા રાખ્તોની વ્યુત્પત્તિનું નિમિત્ત કહેવાય. સંસ્કૃત શબ્દો લઈને ઘટાવવું હાય તેા પાચક, કુંભકાર આદિ શબ્દોમાં અનુક્રમે પાકક્રિયા અને ઘટનિર્માણક્રિયાને ‘વ્યુત્પત્તિનિમિત્ત’સમજવું જોઈએ. સારાંશ કે ચૌગિક રાબ્દોમાં વ્યુત્પત્તિનું નિમિત્ત એ જ તેમની પ્રવૃત્તિનું નિમિત્ત છે. પણ રૂઢ શબ્દોમાં એમ હું ધંટે, એવા શબ્દો વ્યુત્પત્તિ પ્રમાણે વ્યવહારમાં નથી આવતા પરંતુ રૂઢિ પ્રમાણે તેમના અથ થાય છે. ગાય (નો), ધાડા (અન્ન) આદિ શબ્દોની વ્યુત્પત્તિ ખાસ થતી નથી અને કાઈ કરે તેા પણ તેના વ્યવહાર તા છેવટે વ્યુત્પત્તિ પ્રમાણે નહિ કિંતુ રૂઢિ પ્રમાણે જ દેખાય છે. અમુક અમુક પ્રકારની આકૃતિ, જાતિ એ જ ગાય ધાડા આદિ રૂઢ શબ્દોના વ્યવહારનું' નિમિત્ત છે. તેથી તે તે આકૃતિ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org